________________
કર્મપ્રકૃતિ,
૪૦
-
-
મૂળ ગાથા પર મી. तिविहो छत्तीसाए, णुक्कोसोऽह नवगस्स य चउद्धा एयासिं सेसा सेसगाए सवे य दुविगप्पा ॥ ५१ ॥
ગાથાર્થ –૩૬ પ્રકૃતિને અનુલ્ફન્ટરસસંક્રમ અનાદિ ધુવને અપ્રુવ એમ ૩ પ્રકારે છે. ૯ પ્રકૃતિને અનુત્કૃષ્ટાનુભાગસંક્રમક પ્રકારે છે. એ ૪૫ પ્રકૃતિના જળ, અજ,ને ઉ૦, એ ત્રણ રસ સકેમ તથા ઉક્ત શેષ પ્રકૃતિના સર્વ રસસક્રમ છે બે પ્રકારે છે.
ટીકાર્યું–શાતા–પચે-તૈ૦૭–સમચા-શુભવણદિ ૧૧ અશુ-ઉશ્વા–પરા-સુખ-નિર્મા–વસાદિ ૧૦-એ ૩૬ પ્રકૃતિએને અનુત્કૃષ્ટાનુભાગ સંક્રમ અનાદિ, ધ્રુવ, ને અધુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે-ક્ષપકજીવ આપ આપણુ બન્થવ્યવહેદકાળે એ ૩૬ પ્રકૃતિને ઉo અનુભાગ બાંધે છે. બાંધીને બન્દાવલિકા વ્યતીત થયા બાદ ૧૩ ના ગુણસ્થાનના અત્યસમય સુધી સંક્રમા છે તેથી ક્ષપકસગિ કેવલિ સિવાય અન્ય જીવે એ ૩૬ પ્રકૃતિના અનુક્રૂષ્ણરસનેજ સમાવે છે, ને તેની આદિ વિદ્યમાન નહિ હોવાથી એ ૩૬ ને અનુત્કૃષ્ટરસસંક્રમ અનાદિ છે. ને ધ્રુવાધ્રુવ પૂર્વવતું,
તથા ઉદ્યોત-વજર્ષિદા એ ૯ પ્રકૃતિને અનુહૃષ્ટાનુભાગ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધુર એમ ૪ પ્રકારને છે તે આ પ્રમાણેએ ૯માંથી ઉદ્યોત સિવાયની શેષ ૮ પ્રકૃતિએને અતિ વિશુદ્ધપરિણામવાળો દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ બાંધીને બન્યાવલિકા વ્યતીત થયા બાદ સંકમા, પુન સપ્તમી પૃથ્વીને સમ્યકવ સન્મુખ ચેલે મિથ્યાષ્ટિ નારકાવ ઉત નામકર્મને ઉ૦ અનુભાગખધ કરીને બન્દાવલિકા વ્યતીત થયા બાદ જઘન્યથી અન્તહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ૧૩૨ (૬૬-૬) સાગરોપમ સુધી સફે