________________
કર્મપ્રકૃતિ,
-
-
-
-
-
-
-
-
-
-
સર્વ પણ અત્કૃષ્ટ છે તે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ ને યુવાપુવ પૂર્વવત્ ' તથા શેષ નામ, ગાત્ર, ને વેદનીયનો ઉ૦અનુસકમ અનાદિ, અધ્રુવ, ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–સૂક્ષ્મ સં૫રાયવર્તી ક્ષપંકજીવ સ્વગુણસ્થાનના અન્ય સમયે તે ૩ કર્મને ઉ૦ અનુભાગ બાંધે છે, ને બન્દાવલિકા વ્યતીત થયે છતે ૧૩ મા ગુણસ્થાનના અત્યસમય સુધી સંક્રમાવે છે તે સાદિ અવ, તેથી અન્ય સર્વપણું અનુકૃષ્ટ અનુસંક્રમ તે અનાદિ, (આદિને અભાવ હેવાથી)ને યુવાધ્રુવ પૂર્વવત્
* મૂળ ગાથા ૫૦ મી. सेसा मूलपगइसु, दुविहा अह उत्तरासु अजहन्नो संत्तरसंह चउद्धा, तिविकप्पो सोलसन्हं तु ॥५०॥
ગાથાથ-મૂળપ્રકૃતિના શેષ અનુસંક્રમ સાદિ, અધુવ, એમ બે પ્રકારે છે હવે ઉત્તર પ્રકૃતિમાં ૧૭ પ્રકૃતિને અજ અનુસંકેમ જ પ્રકારે છે. તથા ૧૬ પ્રકૃતિને અજય અનુસંક્રમ ૩ પ્રકારે છે.
ટીકાઈ–મૂળ પ્રકૃતિના ઉક્ત શેષ વિકલ્પમાં સાદિ ને અવ એ બે પ્રકારે અજઅનુસંક્રમ છે. ત્યાં જ ઘાતકર્મા ઉ૦-અનુને જ-એ ૩ અનુસંકમમાં જ અનુસક્રમની સાદિ અવતા પ્રથમ દર્શાવી છે, ને ઉ૦ અનુસ કેમ કદાચિત મિથ્યાષ્ટિને છે. શેષ સર્વકાળમાં તે મિથ્યાષ્ટિને પણ અનુલ્ક અનુસફેમજ છે તેથી એ બન્ને સંક્રમ સાદિ અધુવ છે,
તથા શેષ ૪ અઘાતિ કર્મના જઅજા-ઉ-એ ત્રણ
૧ મિથ્યાદષ્ટિ જીવ ઉ૦ અનુભાગને વધુમાં વધુ ૨ સમય સુધી જ બાંધે છે ને બન્દાવલિકા વ્યતીત થયા બાદ તે ઉ૦ અનુ સંક્રમાવે છે. એ રીતે બંધ સાદિ અધુવ હેવાથી સંક્રમ પણ સાદિ અધુવક જણ