________________
સક્રમકરણ.
ગાથાથ—જ્ઞાના; દેશના, વિઘ્ન એ ૩ ના અજ॰ અનુ સક્રમ અનાદિ ધ્રુવ ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે, તથા મેહનીયને આજ અનુક્રમ ૪ પ્રકારના છે. તથા આયુષ્યના અનુષ્કૃષ્ટ અનુ સંક્રમ ૪ પ્રકારે છે. તથા શેષ ૩ મૂળ કર્મના અનુ॰ સક્રમ ૩ પ્રકાર છે.
go
3
ટીકાથઃ—જ્ઞાના—દે નાત-અન્તએ ૩ મૂળકમના અજ અનુભાગ સ’ક્રમ અનાદિ, ધ્રુવ, ને અશ્રુવ, એમ ૩ પ્રકારે છે. ક્ષીણુ કષાયી જીવને એ ૩ મૂળકના સમયાધિકાલિકા પ્રમાણુ સ્થિતિ શેષ રહેતાં જ અનુભાગસક્રમ થાય છે તે સાઢિ અશ્રુવ છે, ને તેથી અન્ય સવ પણ અજ૰ અનુ॰ સક્રમ અનાદિ ભાવે છે. તથા ધ્રુવ અભવ્યની અપેક્ષાએ અને ધ્રુવ ભવ્યની અપેક્ષાએ છે.
તથા માહનીયના અજ॰ અનુ૰ સક્રમ સા, અનાદિ, ધ્રુવ, ર અધ્રુવ, એમ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે—સૂક્ષ્મસ પરાયવૃતિ ક્ષપકજીવને માહનીયની સમાધિકાવલિકા સ્થિતિ શ્રેષ રહેતાં માહનીયન અનુસ་ક્રમ થાય છે તે સાહ્નિ અપ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અજ૦ અનુવ્સક્રમ તે ક્ષાયિકાપશમ જીવને ૧૧ મે ગુણસ્થાને નથી ને ત્યાંથી પડતાં પુનઃ પ્રારભાય છે માટે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ, તે ધ્રુવ ધ્રુવ પૂર્વવત્
તથા આયુષ્યની અનુભૃષ્ટાનુભાગસક્રમ 'આદિ અનાદિ, ધ્રુવ; ને ધ્રુવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે—અપ્રમત્તજીવ દેવાયુષ્યના ઉ૦ અનુભાગ ખાંધીને અન્ધાવલિકા બ્યતીત થયા બાદ સ ફમાવા માંડે છે. તે ઉ॰ અનુ॰ ભાગને ત્યાં સુધી સંક્રમાવે છે કે જ્યાં સુધી અનુત્તર દેવભવમાં ૩૩.સાગરપ્રમાણુ સ્થિતિ વ્યતિક્રાંત થાય, ને આવલિકા માત્ર શેષ રહે( ત્યાં સુધી ઉ॰ અનુ॰ સંક્રમાવે), તેથી પ્=તે ઉ॰ અનુ॰થી) આયુષ્યને અન્ય અનુભાગસ ક્રમ જે