________________
સંક્રમકરણ.
દેશઘાતિ અને વિરથાનિક રસયુક્ત છે. તે મિશ્રમેહનીચના સ્પર્ધકે પણ ત્યાં સુધી જાણવાં કે જ્યાં સુધી રાહ સમાનતાને દારૂ સમાન (એક સ્થાનકાદિ રસે અનુક્રમે લતા-કાષ્ટ-હાડ-પાષાણુ સરખા છે એ શિલીએ) ક્રિસ્થાનિકરસના સ્પર્ધકને અનતમભાગ વ્યતીત થાય, તેથી જ્યાં મિશ્રમેહનીયના ર૫ર્ધ કે સમાપ્ત થાય ત્યાંથી પ્રારંભીને આગળનાં જે ક્રિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચતસ્થાનિક રસયુક્ત સ્પર્ધકે છે તે સર્વ મિથ્યાત્વમેહનીયનાં જાણવાં. (ઈતિ સ્પર્ધકે પ્રરૂપણા).
છે. હવે વિશેષલક્ષણપ્રરૂપણ કહે છે
મૂળ ગાથા ૪૬ મી. तत्थ पयं उबहिया, व ओबटिया व अविभागा अणुभाग संकमो एस,अन्नपगई निया वावि ॥४६
ગાથાથ–ટીકાઈવ
ટીકાર્ય–ત્યાં (અનુભાગમના સંબંધમાં) અર્થપદ એટલે ચાથાસ્યનિર્ધારણ (અનુભાગસંક્રમ જે સ્વરૂપે છે તે સ્વરૂપને નિર્ણચ) અથવા વિશેષલક્ષણ તે આ પ્રમાણે છે–
અનુભાગાવિભાગેની રસાવિભાગોની) ઉદ્ધના એટલે બ્રહત પ્રમાણુતા કરવી ( અધિકતા કરવી) અથવા અપવ7ના એટલે રસાવિભાગોની હીનતા કરવી અથવા અન્ય પ્રકૃતિમાં લઈ જવા એટલે રસાવિભાગેને અન્ય પ્રકૃતિના સ્વભાવપણે પરિણુમાવવા તે સર્વ ભગુમારંમ કહેવાય છે. ત્યાં મૂળ પ્રકૃતિના તે ઉદ્વર્તના અપવર્તાના રૂપ બે અનુભાગસકમજ હોય છે પરંતુ તેઓને પરસ્પર સંક્રમ પામવાને અભાવ હોવાથી પ્રકૃત્યતરનયનરૂપ અનુભાગ સંક્રમ નથી, અને ઉત્તર પ્રકૃતિને તે ત્રણ પ્રકારને અનુભાગ સંક્રમ છે. (ઈતિ વિશેષલક્ષણે).
હવે ઉત્કૃષ્ટાનુભાગસંકમપ્રમાણનું પ્રતિપાદન કરે છે.