________________
કર્મપ્રકૃતિ,
૩૩
નનન નનન
NANAN
સમ્યકત્વ સ્થિતિને અપવર્તનાકર વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. તથા મિશ્રમેહનીયની સ્થિતિને પણ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉપરની સ્થિતિને સમ્યકત્વમાં સંક્રમાવે અને (સ્વસ્થાનમાં) અપવર્તન કરે છે. તે કારણથી ત્રણે દર્શનમેહનીયના ઉ૦ સ્થિ૦ સંક્રમવામિ વિશુદ્ધ સમ્યગ્રષ્ટિ છે હોય છે. જુતિ ૩૦ રિપ્લે स्वामि प्ररुपणा. છે હવે જઘન્ય સ્થિતિસકમના સ્વામિ કહેવાય છે
મૂળ ગાથા ૪૦ મી. दसणचउक्कविग्घा-वरणं समयाहिगालिगा छउमो निदाणावलिगदुगे, आवलियअसंखतमसेसे ॥४०॥
ગાથાર્થ –ટીકાર્ણવત 1 ટીકાથ– ચક્ષુ, અચક્ષુ, અવધિ ને કેવલ દર્શનાવરણ એ ૪ દર્શનાવરણ ૫ જ્ઞાનાવરણ ૫ અન્તરાય એ ૧૪ પ્રકૃતિના જસિંક્રમસ્વામિ છાપો ક્ષણિકષાય વીતરાગદ્યસ્થ છે નવગુણસ્થાનની સમયાધિકાવલિકા પ્રમાણુ શેષસ્થિતિમાં વર્તતા જાણવા. નિલસ્ટિકની બે આવલિકાને એક આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણુ શેષસ્થિતિમાં વર્તતા ક્ષીણકષાય વીતરાગછઘસ્થ જીવે નિદ્રા ને પ્રચલાના જ સ્થિર સમસ્વામિ જાણવા
હવે ૧દર્શન મેહનીયના જ સ્થિસંક્રમસ્વામી કહે છે.
૧ કર્મપ્રકૃતિમાં આ સ્થાને વેલવાચવાય એ પાથી અવતરણ કરેલું છે. પરંતુ અધિકારને લઈને મેં એ સ્થાને “દર્શનમેહનીય ” એ અર્થથી અવતરણ કહેલું છે.