________________
૩૬
સંક્રમકરણ.
સં. ૩, એ ૩૬ પ્રકૃતિનું જ સ્થિર કેમ રવામિ એ ૩૬ ના ક્ષયની પરિપાટિએ યમના અસંખ્યાતમાભાગપ્રમાણુ અત્યસ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતે અનિવૃત્તિ બાદરગુણસ્થાનથતિ જીવ જાણ.
તથા ય ા=વેદને જ સ્થિસંક્રમરવામિ વેદમાં વર્તન નારે જાણુ. તે આ પ્રમાણે–પુરૂષદના ઉદયમાં વર્તતે જીવ પુરૂષદને, સ્ત્રીવેદના ઉદયમાં વર્તતે વેદને, અને નપુંસકવેદના ઉદયમાં વર્તનાર અનિવૃત્તિનાદર ગુણસ્થાનવર્તી અત્યાસક્રમમાં વર્તતે જીવ નપુંસકવેદને જ સ્થિ૦ સંકમરવામિ જાણવે. અન્ય વેદ સહિત ક્ષપકશ્રેણિમાં વર્તતા જીવને અન્ય વેદને જ સ્થિ૦ સંકેમ ન હોય. કારણ કે-જે વેદ વડે ક્ષપકશ્રેણિએ ચઢે છે તે વેદની સ્થિતિના ઘણા પગલે ઘણું સ્થિતિ અને ઘણા પુદુગલેને ઉદીરણ ને અપવર્તનાદિ વડે ખપાવે છે, તેથી જે કે નપુંસક વેદે શપકઐણિએ ચઢેલે જીવ શ્રીવેદ નપુંસકવેદને સમકાળે અપાવે છે તે પણ નપુંસકવેદનેજ જ સ્થિ૦ સંકેમ થાય છે. પરંતુ ઉદય ને ઉદીરણાને અભાવ હોવાથી સ્ત્રીવેદને જ સ્થિ૦ સંક્રમ થતું નથી. તથા સ્ત્રીવેદ સહિત ક્ષેપકણિએ ચઢેલો જીવ નપુંસકવેદને ક્ષય કર્યા બાદ અન્તર્મુહૂર્તકાળે સ્ત્રીવેદને ક્ષય કરે છે. ને એટલા કાળમાં ઉદય ઉદીરણાથી ઘણું સ્થિતિ બૂટી જાય છે. પુનઃ જે કે પુરૂષ સહિત ક્ષપકશ્રેણિએ ચલા જીવને પણ એટલે કાળ લાગે છે તે પણ તે જીવને સ્ત્રીવેદ સંબંધિ ઉદય ઉદીરણા થતી નથી. તેથી સ્ત્રીવેદ સહિત પધ્ધણિએ ચઢેલા જીવને જ સ્ત્રીવેદને જ સ્થિતિ સંક્રમ હોય છે. તથા પુરૂષદ સહિત ક્ષપક શ્રેણિએ ચઢેલા છત્ર હાસ્ય છીને ક્ષય કર્યા બાદ પુરૂષદને અયાવે છે, અન્યથા હાસ્ય ચુક્ત જીવને ઉદિતવેદની ઉદીરણા પણ પ્રવર્તે છે તેથી પુ. વેદની ઘણું સ્થિતિ ત્રુટે છે. તેથી પુરૂષદને જ રિસ્થ૦ સક્રમ પુરૂષદ સહિત ક્ષપકશ્રેણિએ ચઢેલા જીવને જ હોય પરંતુ અન્યને ન હોય,
(તિ રિયતિ સંગમ )