________________
કર્મપ્રકૃતિ:
રાક
-
જ
છે અથ સામ સંગમ છે એ પ્રમાણે સ્થિતિસકેમ કહો. અને હવે અનુભાગસંક્રમ કહેવાને પ્રસંગ છે, ત્યાં ૬ અનુગદ્વાર છે તે આ પ્રમાણે– ૧ ભેદ૫ર્ધકરૂપણ ૪ જઘન્યાનુભાગસમપ્રમાણુ ૨ વિશેષલક્ષણપ્રરૂપણા
પ્રરૂપણ ૩ ઉત્કૃષ્ટાનુભાગસકમપ્રમાણ ૫ સાદ્યનાદિકરૂપણ પ્રરૂપણા '
૬ સ્વામિનવપ્રરૂપણ .. એ ૬ અનુયાગમાંથી પ્રથમ સ્થાહપણ કહે છે.
- મૂળ ગાથા ૪૪ મી. मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे फंडुगनिहेसो सिं, सत्वेयर घायऽघाईणं ॥ ४४ ॥ , ગાથા –અનુભાગસંક્રમના વિષયમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેર જેમ બધશતકમાં કહ્યા છે તેમ જાણવા. તથા આ સર્વવાતિ, દેશઘાતિ અને અઘાતિ પ્રકૃતિની રસકપ્રરૂપણા પણ માશતકવત જાણવી.
ટીકાથી–અનુભાગસંબંધિ મૂળ અને ઉત્તરપ્રકૃતિને સંક્રમ અર્થાત મૂળ પ્રકૃતિઅનુભાગસંક્રમ, અને ઉત્તરપ્રકૃત્યનુભાગસંકેમ એ બે પ્રકારના અનુભાગસંક્રમમાં તે મૂળ અને ઉત્તરપ્રકૃતિના ભેદ જે રીતે અન્ધશતકગ્રન્થમાં કહયા છે તે રીતે અત્રે પણ જાણવા. એ પ્રમાણે દરરૂપણ કરીને હવે સ્પર્ધપ્રરૂપણ કહે છે. શા ઈત્યાદિ આ સર્વઘાતિ, દેશઘાતિ, અને અદ્યાતિ પ્રકૃતિની સ્પર્ધક પ્રરૂપણા પણ જેમ શતકગ્રન્થ કહી છે તેમ જાણવી તે પણ કઈક કહેવાય છે.
કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણ-પહેલારકષાય-૫ નિદ્રા અને મિથ્યાત્વએ ૨૦ પ્રકૃતિના રસપર્ધક સર્વઘાતિ છે.