________________
સંક્રમકરણ,
* તથા એ કર્મોના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, ને જઘન્ય, એ ત્રણ સ્થિતિ સંકમ સાદિ ને અધુર એમ બે પ્રકારે છે તે આ પ્રમાણે-એ કર્મોની જે જીવ ઉ સ્થિતિ બાંધે છે તે જીવ ઉ સ્થિત સંક્રમ કરે છે, અને ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતે જીવજ ઉ૦ સ્થિતિ બાંધી શકે છે, પુનઃ ઉત્કૃષ્ટ સંકેલેશ સર્વકાળ લભ્યમાન હેતે નથી પરંતુ અન્તરે અન્તરે કઈ કઈ અવસરે) ઉ૦ સંકલેશ હોય છે ને શેષ કાળમાં તે અનુષ્કૃષ્ટ સંક્લેશ જ હોય છે તે કારણથી ઉ૦ સ્થિર સંક્રમ ને અનુત્કૃષ્ટ સ્થિતિ સંકેમ એ બન્ને સાદિ અધુર છે. અને જ સ્થિ૦ સંકેમ તે પ્રથમજ સાદિ અધુવ કહે છે. એ પ્રમાણે ૮ મૂળપ્રકૃતિના ચારે પ્રકારના સ્થિ૦ સકમની સાદિ અનાદિ પ્રરૂપણ કરી.)
હવે, સત્તા પ્રતિમાં ચાર પ્રકારની સ્થિતિ સંક્રમ પ્રત્યે તારારિ પ્રહાર કરાય છે. *
મૂળ ગાથા ૩૭ મી,
धुवसंतकम्मिगाणं, तिहा चउद्धा चरित्तमोहाणं अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सवत्थ ॥ ३७॥
ગાથાથ –ધ્રુવસત્તાક પ્રકૃતિને અજઘન્ય સ્થિતિસક્રમ ૩ પ્રકારે છે, ને ચારિત્રમોહનીયને અસ્થિસંક્રમ ચાર પ્રકારે છે. તથા એ ધ્રુવસત્તાકના ઉક્તશેષ સ્થિસંક્રમમાં અને અધુર સત્તાકના ચારે સ્થિસંક્રમમાં સાદિ અધુર એ બે પ્રકાર છે.
ટીકાથ–જે પ્રકૃતિની સત્તા પ્રવ છે તે ધ્રુવસત્તાક પ્રકૃતિ ૧૩૦ છે, તેનાં નામ-નરક ૨–દેવ ૨–નર ૨–વૈ૦૭-આહા. ૭–જન-સમ્ય-મિશ્ર–ઉચ્ચ–આય ૪ એ ૨૮ પ્રકૃતિ અબ્રુવ સત્તાક છે, તેને ૧૫૮ માંથી બાદ કરીએ તે શેષ ૧૩૦ પ્રકૃતિયા