________________
: ૩૮૬
સંક્રમકરણ,
તેઓની ચુતસ્થિતિ સર્વસ્થિતિ તે હીન કરેલા અન્તર્મુહૂર્તરૂપ અબાધાકાળ સહિત જસ્થિતિસંક્રમમાંથી અથવા જઘન્ય સ્થિતિ બંધમાંથી પણ એ આવલિકાહીન જેટલી જાણવી. તાત્પર્ય એ છે કે–જઘન્યસ્થિતિસંક્રમમાં અબાધાકાળ ઉમેરીને તદનેતર તેમાંથી બે આવલિકા બાદ કરતાં જેટલી સ્થિતિ થાય તેટલી સ્થિતિ એ ૪ પ્રકૃતિની સંક્રમણકાળે થતુસ્થિતિ વા સર્વસ્થિતિ જાણવી. બે આવલિકાને શા માટે બાદ કરવી જોઈએ? એમ જે પૂછતા હો તે કહીએ છીએ કે-અંધવિચ્છેદ થયા બાદ બન્યાવલિકા વ્યતીત થયે છતે અન્ય સમયમાં બાંધેલી પુરૂષ વેદાદિ ૪ પ્રકૃતિની લતા સંકેમાવા માંડી, ને તે આવલિકા માત્ર કાળમાં સંક્રમી રહી, અને એજ સંક્રમાવલિકાના અન્ય સમયે જ સ્થિતિસંક્રમ હોય છે, તેથી બન્દાવલિકને સંક્રમાવલિકા રહિત અને અબાધાકાળ સહિત એટલે જઘન્ય સ્થિતિ બન્યા તેટલી જ જઘન્યસ્થિતિસંક્રમકાળે એ ૪ પ્રકૃતિચેની સ્થિતિ પણ જાણવી.
હવે કેવલજ્ઞાનીને જે પ્રકૃતિની સત્તા હોય છે તે પ્રકૃતિએને જ સ્થિતિસક્રમ કહે છે.
મૂળ ગાથા ૩૫ મી. जोगतियाणअंतो-मुहुत्तिओ सेसियाण पल्लस्स भागोअसंखियतमो, जटिइगोआलिगाइ सह ॥३५॥
ગાથાથ–સચોગ્યન્તિક પ્રકૃતિને જાસ્થિસંક્રમ એક આવલિકા રહિત અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તે શેષ પ્રકૃતિને જ. સ્થિ૦ સંક્રમ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે. અને આ અને પ્રકારની પ્રકૃતિની સંકમકાળે સર્વ સ્થિતિ એક આવલિકા સહિત જાસ્થિસંક્રમ પ્રમાણ છે.
ટીકાર્થ –જે પ્રકૃતિને સંક્રમવિરછેદ સાગી કેવલિને