________________
સક્રમકરણુ,
ચતુસ્થિતિ આવલિકાના અસ`ખ્યાતમાભાગ અધિક એ આવલિકા, તથા હાસ્યછકકનો પરપ્રકૃતિમાં જઘન્યસ્થિતિસક્રમ સંખ્યાતવ પ્રમાણ છે.
srx
ટીકાથ—નિદ્રાદ્વિકના એટલે નિદ્રા અને પ્રચલાના જઘન્યસ્થિતિસક્રમ સ્વસ ક્રમને અન્તુ સ્વસ્થિતિથી ઉપરની એક સમય માત્ર સ્થિતિ છે. ને તે આવલિકાના પહેલા ( એક તૃતિયાંશ ) ભાગમાં પ્રક્ષેપાય છે. તે અવસરે યસ્થિતિ એટલે સવ સ્થિતિ એ આવલિકા અને એક આિિલકાના અસખ્યાતમા ભાગ અધિક એટલી હાય છે.
હિ વસ્તુ સ્થિતિજ એ પ્રકારની છે કે આવલિકાના અસખ્યાતઞાભાગ અધિક એ આવલિકા પ્રમાણ જ્યારે નિદ્રાદ્દિકની સ્થિતિ શેષ રહે ત્યારે ઉપરની એક સમય માત્ર સ્થિતિ સક્રમે છે પરન્તુ મતિજ્ઞાનાવરણાદ્દિવર્તી સમચાધિકાવલિકા શેષ સ્થિતિ રહે ( ઉપરની સમય માત્ર સ્થિતિ ) સ'ક્રમે તેમ બનતું નથી,
હવે જે પ્રકૃતિયાના જ સ્થિત સક્રમ પરપ્રકૃતિમાં ( સક્રમ - વાથી) સ‘ભવે છે તે પ્રકૃતિચે અને તેના જઘન્ય સ્થિતિસક્રમ એ અને દર્શાવે છે.
જે મેં પ્રકૃતિ હાસ્યના મુખ્ય નામથી ઓળખાય છે તે હાસ્યછક હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, કુચ્છા એ ૬ પ્રકૃત્યાત્મક છે. તે હાસ્યછની ક્ષપક શ્રેણિમાં અપવત્ત નાકરણ વડે જે સખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિ કાચલી છે, તે સ્થિતિને હાસ્યછકના સવ થા ક્ષય પ્રસંગે ત્યાંથી ઉપાડીને સંજવલન ક્રોધમાં પ્રક્ષેપે છે. ( તે અવસરે હાસ્યકના પર પ્રકૃતિ ભાવી ) જ॰ સ્થિત સક્રમ પ્રાપ્ત થાય છે.
મૂળ ગાથા ૩૪ મી.
सोणमुहुत्ता जgिs, जहन्नबंधो उ पुरिससंजलने जहि सगऊणजुत्तो, आवलिगदुगूणओ तत्तो ॥३४॥