________________
૩૮૨
સંક્રમકરણ, તિમાં સમાવા માંડે છે. તેથી સંક્રમકાળે બત્કૃષ્ટ પ્રકૃતિની
એક આવલિકાહીન સર્વ સ્થિતિ હોય છે. પુનઃ સકત્કૃષ્ટ પ્રતિની સંક્રમકાળે બંધાવલિકા ને સંક્રમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી ઉપર વર્તતી સ્થિતિને અન્યત્ર સંક્રમાવે છે તે કારશુથી સકત્કૃષ્ટ પ્રકૃતિની સંક્રમકાળે બેઆવલિકા હીન સર્વ સ્થિતિ વિદ્યમાન હોય છે.
હવે આયુષ્યની સ્થિતિ શું બોત્કૃષ્ટ છે કે સંસ્કૃષ્ટ?. તે દર્શાવે છે જે આયુષ્ય બન્ધોત્કૃષ્ટજ છે પરંતુ સંકોત્કૃષ્ટ નથી. કારણ કે મોહપાડાબૂઢાપાળા ઘરમ સંવમi (અર્થાત બે મેંહનીય આયુષ્ય અને મૂળ પ્રકૃતિનું પરરપર સફેમણ હતું નથી.) એ સૂત્રથી આયુષ્યોને પરસ્પર સંક્રમ હોતું નથી. તથા આયુષ્યની અબાધા સહિત જે સર્વરિથતિ તે આયુષ્યની સ્થિતિ જાણવી. પરંતુ ધંધુક્ષતા શાસ્ટિ] દિ કદિ એ વર્તમાન ગાથાના સૂત્રથી આયુષ્યની સ્થિતિ પણ બન્યાવલિકાહીન સાબાધાસ્થિતિ પ્રમાણ જાણવી. કારણ કે આયુના બન્યમાં પ્રવર્તતા જીવે પ્રથમ સમયે જે દલિક બાંધ્યું છે તે દલિકને, બંધાવલિકા વ્યતીત થયે છતે ઉદ્વર્તવા માંડે છે. તેથી તેથી ઉદ્ધનારૂપ સંક્રમમાં અભ્યાવલિકાહીન અબધાસહિત યસ્થિતિ પ્રાપ્ત થાય છે. અથવા આયુષની બન્દાવલિકા વ્યતીત થયે છતે આયુષ્યની નિર્ચાઘાત અપવર્તાના પણ સદાકાળ પ્રવર્તે છે, તેથી તે અપવર્તનને આશ્રય પણ પૂર્વેત યસ્થિતિ પ્રાપ્તચાય છે. (રૂતિ વાહિતિ - प्रमाणानुयोग)
સંબંધી એક આવલિકા વઈને ઉપરની ઉત્કૃષ્ટસ્થિતિ સુધીની સર્વસ્થિતિ . લતા એમ જાણવું.
૧ સ્થિતિઘાત વિનાની અપવના તે નિવ્યાધાતભાવી અપવર્તના
૨ બંધકાળે અને અબંધકાળે પણ નિવ્યધાત અપવના પ્રવર્તે છે માટે સદાકાળ પ્રવર્તે એમ કહ્યું છે, પરંતુ સ્થિતિઘાત પ્રસંગે તે વ્યાઘાતભાવી