________________
સક્રમકરણ,
ઉત્તરઃ—ાહારક સપ્તક અને જીનનામની ઉત્કૃષ્ટ અન્તઃ કાઠાકાઢિ સાગરની સ્થિતિસત્તા સ’ક્રમથી છે માટે એ ૮ પ્રકૃતિયા સ‘ક્રમાત્કૃષ્ટજ કહેવાય. જો કે અશ્વને આયિ પણુ અન્તઃ કોટાકોઢિ સાગર સ્થિતિસત્તા કહેલી છે તે પણ અન્ય આશ્રયિ . સ્થિતિ સત્તાથી સંક્રમ આશ્રચિ ૯૦ સ્થિતિસત્તા સખ્યાતગુણ જાણવી કમ પ્રકૃતિ ણિમાં વજંદો સંતમઢે સંલિગ્નમુળા અર્થાત્ અધસ્થિતિથી સત્તાસ્થિતિ સંખ્યાતગુણ છે એમ કહ્યું છે.
૩૮૦ •
પ્રશ્નઃ—નામકમની ૬૦ સ્થિતિ ૨૦ કાઠાકાઢિ સાગરપ્રમાણ છે તે આહારક અને જીનનામની પણ સક્રમથી ઉ૰ સ્થિતિ અન્ધાનલિકા ને ઉદયાવલિકા રહિત ૨૦ કાયાકોડી સાગરપ્રમાણુ થવી જોઈએ. તે આહારક અને જીનનામની સક્રમથી ૭૦ સ્થિતિ માત્ર અન્તઃ કોટાકોઢિ સાગરપ્રમાણુજ કેમ કહે છે ?
ઉત્તરઃ—અભિપ્રાયને નહિ જાણવાથી આ પ્રશ્ન કરવા અનુચિત છે, કારણુ કે જીનનામ અને આહારકમાં અન્ય પ્રકૃતિયાના સક્રમ જીનનામ ને આહારકના અન્યકાળેજ હાય છે, પરન્તુ બીજે વખતે હેાતે નથી. પુનઃ એ જીનનામના તે આહારકના અન્ય તે અનુક્રમે વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ અને અપ્રમત્ત યતિનેજ હોય છે, અને વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને તથા અપ્રમત્ત યતિને આયુ વિના સવ કની પણ સર્વોત્કૃષ્ટ સ્થિતિસત્તા અન્તઃ કડાકડીસાગર પ્રમાણુજ હાય છે પરન્તુ અધિક નહિ, તેથી સક્રમ પણ અન્તઃ કોડાકાર્ડિ સાગર પ્રમાણજ હોય છે. પરન્તુ અધિક નહિ, એ પ્રમાણે જીનનામ ને આહારકની સ'ક્રમથી. ઉ॰ સ્થિતિ અન્તઃ કાઠાકાઢિ સાગર કહી તે દોષ રહિતજ છે.
હવે સ પ્રકૃતિયાની સક્રમકાળે જેટલી સ્થિતિ હોય છે
તેટલી દર્શાવે છે.