________________
કમપ્રકૃતિ,
૩૭૮ -
-
-
-
-
-
-
-
-
-
-
છે તથા સમ્યકત્વ અને મિશ્રને ઉસ્થિતિસંક્રમ એ આવલિકાધિક અન્તર્મુહૂર્તહીન છે. તથા આહારક અને જીનનામને ઉ સ્થિત સંક્રમ અન્તઃ કેડાર્કડિ સાગરપ્રમાણ છે.
* ટીકાથી–મિથ્યાત્વને ઉ૦ સ્થિતિસક્રમ ભિન્નમુહૂર્તeણ. એટલે અન્તર્મુહૂર્તહીન છે. તથા સમ્યકત્વ અને મિશ્રને ઉસ્થિતિ સંક્રમ (ગાથામાં ગુજુ શબ્દ અધિકવાચક હેવાથી) અતુમ્હૂર્ત અને બેઆવલિકા હીન જાણવે. એમાં તાત્પર્ય આ પ્રમાણે છે કે –
ત્રણ દર્શનમેહનીયની સત્તાવાળું મિથ્યાષ્ટિજીવ ઉત્કૃષ્ટ અંકલેશમાં વર્તત છ મિથ્યાત્વની ઉ૦ સ્થિતિ બાંધીને તદન તરએટલે માત્ર અન્તર્મુહૂર્ત બાદ મિથ્યાત્વથી ચઢીને વિશુદ્ધિમાં વતે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. માટે મિથ્યાત્વની અન્તર્મુહૂર્તહીન ૭૦ કેડીકેડી પ્રમાણું ઉત્કૃષ્ટસ્થિતિને મિશ્રમાં અથવા સમ્યકતવમાં, સંક્રમાવે છે. અને સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી ઉપરની સમ્યકત્વસ્થિતિને અપવર્તન કરણથી અવસ્થાને સંકમાવે છે. તથા મિશ્રમેહનીય રૂપે સંકાન્તસ્થિતિની સંકમાવલિકા વ્ય-- તીત થતાં ઉદયાવલિકાથી ઉપરની મિશ્રમેહનીયની સ્થિતિને પણ સમ્યકતવમાં સંક્રમાવે છે અને સ્વસ્થાનમાં) અપવર્તન કરે છે. એ પ્રમાણે મિથ્યાત્વને ઉ૦ સ્થિસંક્રમ અન્તર્મુહૂર્તહીન અને મિશ્ર તથા સમ્યકત્વને ઉ. સ્થિસંક્રમ અન્તર્મુહૂર્ત સહિત બે આવલિકા હીન થાય છે.
શકા–અહિં જીનામ અને આહારક સપ્તકને ઉo સ્થિતિ બન્ધ અન્ત કેડાર્કડિ સાગર છે અને એ આઠની સત્તા પણ-અન્તઃ કડાકડિ સાગરપ્રમાણુજ છે તે એ ૮ પ્રકૃતિ સં સ્કૃષ્ટ કહે વાય કે અત્કૃષ્ટ કહેવાય?
૧ જે પ્રકૃતિ પિતાના પરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે પરિણુમાવે નહિં પરંતુ હીન વા અધિક સ્થિતિવાળા પિતાનાજ પરમાણુઓમાં સંકમાવે તે વથાન સંત્ર કહેવાય છે.