________________
કર્મપ્રકૃતિ.
હ૭૭
તથા સીતા સચિત્તાછીણાએ પદ વડે (પદમ) ઉશ્કેડકેહિસાગર સ્થિતિયુકત મિથ્યાત્વને ઉo સ્થિતિસંક્રમ કે બે આવ'લિકાહીન કહ્યો છે તે પણ અન્તર્મુહૂર્તહીન જાણુ. કારણ કે જીવ મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધીને જઘન્યતઃ પણ અત્તમુહૂર્ત -કાળ સુધી મિથ્યાત્વેજ રહે, તદનેતર સમ્યકત્વ પામીને તે અન્તમુહૂર્તહીન મિથ્યાત્વની સર્વ સ્થિતિને સમ્યકત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. તે કારણથી મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિ, સંક્રમ અન્તમુહૂર્તહીન જાણુ. એ વાત આગળની ૩૦ મી ગાથામાં જ કહેવાશે.
શકા–મિથ્યાત્વને ઉસ્થિસંક્રમ આવલિકાફિકહીન નથી. પરંતુ અન્તર્મુહૂર્તહીન છે અને તે આગળની ગાથામાં કહેવાશે. તે આ ગાથાના તણા સહિવત્તાત્રી એ ચરણમાં હરિ શબ્દ શા માટે રાખ્યા છે?
ઉત્તરા–સર્વ બત્કૃષ્ટ પ્રકૃતિમાં અવિશેષપણે ભિન્નત્વ દશમા સિવાય) બે આવલિકાહીન ઉત્કૃષ્ટસ્થિતિ સંરકમ વ્યાપ્ત છે તે દર્શાવવાને અર્થે સાથે સાથે તારિ પદ પણ કહ્યું છે.
તથા શેષ સંકેત્કૃષ્ટ પ્રકૃતિને ઉ. રિતિસંક્રમ ૩ આવલિકાહીન છે તે આ પ્રમાણે-અભ્યાવલિકા તીત થયે છd આવલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિ અને પ્રકૃતિમાં આવલિકા ઉપર સંક્રમે છે, ને ત્યાં સંક્રમ્યા પછી આવલિકા માત્ર કાળ સુધી સર્વકરણને અસાધ્ય હોવાથી સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદર થાવલિકાથી ઉપરની સ્થિતિ ત્યાંથી પણ અન્ય પ્રકૃતિમાં (બીજીવાર) સક્રમે છે. તેથી સંસ્કૃષ્ટ પ્રકૃતિને ઉ૦ સ્થિસંક્રમ ત્રણ આવલિકાહીનજ હોય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે
નરકહિકની ૨૦ કડાકેહિસાગર પ્રમાણ ઉકૃષ્ટસ્થિતિ માંધીને બન્દાવલિકા વ્યતીત થયે છતે આવલિકાથી ઉપરની સર્વ