________________
• તથાએ ૧૨ માંથી પુરૂષવેદ ઉપશાન્ત થતાં ૧૧ પ્રકૃતિને સક્રમ થાય. અથવા ક્ષેપકને પૂકત ૧૨ માંથી નપુંસક વે ક્ષીણું થયે છતે શષ ૧૧ ને સંક્રમ થાય, અથવા ઉપશમ શ્રેણિમાં વતતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૩ માંથી અપ્રત્યાકોઈને પ્રત્યા, ક્રોધ એ બે ઉપશાન્ત થતાં પણ શેષ ૧૧ પ્રકૃતિને સંક્રમ પ્રાપ્ત થાય.
તથા ક્ષકશ્રેણુવત જીવ પૂર્વોકત ૧૧ માંથી સીદક્ષીણ થતાં ૧૦ પ્રકૃતિને સંક્રમાવે છે, અથવા ઉપશમશ્રેણીમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૧ માંથી સંજ્વલન લેભને ઉપશમ થાય ત્યારે શેષ ૧૦ પ્રકૃતિને સંકેમ હોય છે. *
તથા ઉપશમશ્રેણિમાં વર્તતે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ પૂર્વક ૧૧ માંથી અપ્રત્યા કે ધ ને પ્રત્યાગ કે ઉપશાન્ત થતાં શેષલ પ્રકૃતિને સંક્રમાવે છે. • - તથા એજ જીવને સંજવલન કેધ ઉપશાન્ત થતાં ૮ પ્રકૃતિને સક્રમ હોય છે. અથવા ઉપશમ શ્રેણમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોક્ત ૧૦ પ્રકૃતિમાંથી અપ્રત્યા માન, ને પ્રત્યા માને ઉપશમ થતાં શેષ ૮ પ્રકૃતિને સક્રિમ હોય છે.
તથા એજ જીવને સજ્વલનમાન ઉપશાન્ત થતાં ૭ પ્રકૃતિને સંકેમ થાય છે.
તથા ઉપશમશ્રેણિમાં વર્તતા ભાયિક સમ્યગ્દણિ જીવને પૂર્વકત ૮ પ્રકૃતિમાંથી અપ્રત્યા માન, પ્રત્યારુ માન ઉપશાન્ત થતાં શેષ ૬ પ્રકૃતિને સંક્રમ હોય છે.
* તથા એજ જીવને સંજ્વલનમાન ઉપશાન્ત થતાં ૫ પ્રકતિને સંક્રમ થાય છે. અથવા ઉપશમશેર્ણિમાં વર્તતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોકત ૭ પ્રકૃતિમાંથી અપ્રત્યા માયા અને પ્રત્યા માયા ઉપશાન થતા શેષ ૫ પ્રકૃતિને સમ હોય છે. '