________________
હરે
સામકરણું.
- તથા ઉપશમશ્રેણિમાં વર્તતા એજ ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને નપુસકેદ ઉકેશાન્ત થતાં ૨૧ ને સંક્રમ થાય છે-અથવા ૨૨ ની સત્તાવાળાને સમ્યકત્વને સંક્રમ કેઈ પણ પ્રકૃતિમાં નહિ હેવાથી ૨૧ પ્રકૃતિનેજ સક્રિય થાય છે અથવા ક્ષપકશ્રેણિમાં વર્તતા ક્ષપકજીવને જ્યાં સુધી આ કષા ક્ષય થયા નથી ત્યાં સુધી ૨૧ પ્રકૃતિને જ કેમ થાય છે. • તથા ઉપશમસમ્યગ્દષ્ટિ સંબધિ પૂર્વે કહેલી સકમ પ્રાપ્ત ૨૧ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૨૦ પ્રકૃતિને સક્રિમ થાય અથવા ઉપશમશ્રેણિગત ક્ષારિક સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનીયનું અન્ડરકરણ કર્યું છતે પૂર્વોક્ત રીતીએ સંજવલન લેભને પણ સંક્રમ ન થાય, માટે તે બાદ કરતાં પણ શેષ ૨૦ પ્રકૃતિએનેજ સકમ થાય. - તથા એ ૨૦ પ્રકૃતિમાંથી નપુસક વેદ ઉપશાન્ત થયે છતે ૧૯ પ્રકૃતિને સંક્રમ થાય
તથા એ ૧૯ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ ઉપશાન્ત થતાં ૧૮ પ્રકૃતિને સંક્રમ થાય.
તથા એ ૨૦ પ્રકૃતિમાંથી ઉપશમશ્રેણિગત ઉપશમ સમ્યગુષ્ટિ જીવને દુનિકષાયને ઉપશમ થતાં શેષ ૧૪ પ્રકૃતિએને સંકેમ થાય.
તથા એ ૧૪ પ્રકૃતિમાંથી પુરૂષદ ઉપશાન્ત થતાં ૧૩ પ્રકૃતિને સંક્રમ થાય,
તથા તેજ ક્ષેપકને ચારિત્રમેહનીયનું અન્ડરકરણ થયે છતે પૂર્વોક્ત રીતિએ સંજ્વલન લેભને સંક્રમ ન હય, તેથી એ ૧૩ પ્રકૃતિમાંથી સંજવલન લોભ બાદ કરતાં શેષ ૧૨ પ્રકૃતિને .સંક્રમ થાય. અથવા ઉપશમણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ
જીવને પૂર્વોક્ત ૧૮ પ્રકૃતિમાંથી ૬ કિષાય ઉપશાન્ત થતાં શેષ ૧૨ પ્રકૃતિને સંક્રમ થાય.