________________
મિકરણ.
તત્પર્ય આ પ્રમાણે-મૂળ પ્રકૃતિસ્થિતિસકમ, અને ઉત્તર પ્રકૃતિસ્થિતિસંકમ. એ બે પ્રકારને સ્થિતિસંક્રમ છે. તેમાં મૂળ પ્રકૃતિસ્થિતિસકમ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારે છે. અને ઉત્તર પ્રકૃતિસ્થિતિસકમ તે મતિજ્ઞાનાવરીયાદિ ઉત્તરભેદાનુસાર ૧૫૮ પ્રકાર છે. એ પ્રમાણે મૂર્ત્તા પણ સૂચના અર્થથી પ્રથમ એgયોગ કહ્યું. તે હૃતિ મેરા
તથા કયા ઘ ઈત્યાદિ સૂત્રથી વિશેષ લક્ષણનુગ ત્રણ - પ્રકારે કહો છે. ત્યાં કર્મ પરમાણુઓમાંથી અલ્પસ્થિતિપણું દૂર કરીને બ્રહસ્થિતિ પણું વ્યવસ્થાપવું તે ઉદ્ધત્તના કહેવાય, તથા (દી) બૃહસ્થતિપણું દૂર કરીને અલ્પરિસ્થતિ પણું સ્થાપવું તે અપવર્નના કહેવાય, તથા પુનઃ જે સંકમ્યમાણ (સંક્રમ પામતી) પ્રકૃતિની સ્થિતિને પતગ્રહ પ્રકૃતિમાં લઈ જઈને (પતગ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે) સ્થાપવી તે પ્રકૃત્યંતરનયન નામે સ્થિતિસકમ
કહેવાય ,
પરમાણુઓમાંથી સ્થિતિને અન્યત્ર લઈ જવી અશકય હોવાથી જ્યાં સ્થિતિનું અન્યત્ર સ્થપન કહેવાય ત્યાં સ્થિતિયુક્ત પરમાણુઓ
જ એચત્ર સ્થાપન સમજવું. આ વિશેષલક્ષણ તે સામાન્ચર્લક્ષણ હિતે છતેજ જાણવું, પણું તેમાં અપવાદ હેવાથી સર્વથા એ લક્ષણ નથી, માટે મૂળ પ્રકૃતિને પરસ્પર સંક્રમ નહિ થવાથી તે મૂળ પ્રકૃતિને પ્રકૃત્યન્તરનયનરૂપ સ્થિતિસંક્રમ થતું નથી. પરંતુ ઉદ્વર્તના અપવર્તના રૂપ બે પ્રકારનેજ સ્થિતિસંક્રમ હેાય છે. અને ઉત્તર પ્રકૃતિમાં તે ત્રણ પ્રકારને સ્થિતિસંક્રમ થાય છે. દતિ વિશેષઢાળ |
એ પ્રમાણે ભેદ, અને વિશેષલક્ષણ, એ બેનું પ્રતિપદન કરીને હવે સ્થિતિ પ્રમાણ (ત્રીજા અનુયાગનું ) તું પ્રતિપાદન કરે છે.