________________
૩૬ .
સંક્રમકરણ.
તથા મિશ્રની ઉ&લના કર્યું છતે ૨૬ ની સત્તાવાળા મિથ્યાદષ્ટિજીવને મિથ્યાત્વમાં કેઈ પણ પ્રકૃતિ સંક્રમતી નથી, તેથી તે કેઈનું પતગ્રહ નથી, માટે પૂર્વોકત ૨૨ ના પતથ્રહમાંથી મિથ્યાત્વ બાદ કરતાં શેષ ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિ સંકમે છે–અથવા અનાદિ મિથ્યાષ્ટિ જે ૨૬ ની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વને કયાંય પણું સંક્રમ થતું નથી, તેમજ તેમાં બીજી કે પ્રકૃતિ પણ સંક્રમતી નથી, માટે આધારાધેય ભાવરહિત મિથ્યાત્વને બાદ કરતાં શેષ ૨૫ પ્રકૃતિ પૂર્વોક્ત ૨૧ પ્રકતિમાં સક્રિમે છે.
; તથા ૨૪ની સત્તાવાળા જીવ મિથ્યાત્વને પ્રાપ્ત થયા છતે જો કે મિથ્યાવરૂપ હેતુથી પુનઃ અનંતાનુબધિને બાંધે છે, તે પણ બન્યાવલિકા સર્વ કરણને અસાધ્ય હોવાથી તે સત્તા પ્રાપ્ત થયેલા એવા પણ અનંતાનુબધિને અન્યત્ર સંકમાવે નહિ. અને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતગ્રહ છે, માટે અનંતાનુબંધિ ચતુષ્ક ને મિથ્યા એ પાંચ પ્રકૃતિ રહિત શેષ ૨૩ પ્રકૃતિ પૂર્વેત ૨૨ પ્રકૃત્યાત્મક પતંગ્રહ સ્થાનમાં સકમે.
એ પ્રમાણે મિથ્યાષ્ટિ જીવના ૨૨ પ્રકૃત્યાત્મક પદગ્રહ સ્થાનમાં ૨૦-૨૬-૨૩ એ ત્રણ સંક્રમસ્થાને છે. અને ૨૧ ના પતગ્રહ સ્થાનમાં ૨૫ પ્રકૃત્યાત્મક એક સમસ્થાન છે. શેષ સંક્રમ વા પતંગ્રહસ્થાન મિથ્યાષ્ટિને સંભવે નહિ.
તથા સાસ્વાદનસમ્યકત્વવત જીવને વિશુદ્ધ દષ્ટિપણાના અભાવ હોવાથી ત્રણે દર્શનમેહનીયના સંકેમનો અભાવ છે. તેથી સાસ્વાદનીને સર્વદા ૨૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ૨૫ પ્રકૃતિજેને સંકેમ થાય છે.
તથા મિશ્રસમ્યકષ્ટિ જીવને પણ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણને