________________
૩૩૮
સંક્રમકરણ
-
-
=
=
-
-
-
-
-
-
મિશ્રમેહનીય સંક્રમરૂપ ને પતહરૂપ પણું થાય છે. તેથી ૨૭ પ્રકૃતિ પૂર્વોક્ત ૧૯-૧૫ ને ૧૧ રૂપ પતથ્રહસ્થાનમાં સંક્રમે છે.
તથા એજ અવિરતાદિ જીવોને અનન્તાનુબન્ધિની ઉકલના સંપૂર્ણ થયે છતે ૨૪ ની સત્તાવાળા ક્ષપશમસમ્યગ્દષ્ટિ જીને સમ્યકતવ એ પતંગ્રહ છે, તેથી શેષ ૨૩ પ્રકૃતિ પૂર્વોક્ત ત્રણે પતંગ્રહમાં સંક્રમે છે.
તદનંતર મિથ્યાત્વને ક્ષય થતાં મિશ્રને પતગ્રહપણું, અને સિયાવને સંકેમપણું પ્રાપ્ત થતું નથી. માટે શેષ ૨૨ પ્રકૃતિ
અવિરત, દેશવિરત, અને સંયતને અનુકમે ૧૮-૧૪-ને ૧૦ રૂપ પગ્રહસ્થાનમાં સંક્રમે છે.
તદનતર મિશ્રાહનીય ક્ષય થતાં સમ્યકત્વને સમપણું અને પતહપણું નથી, તેથી ૨૧ પ્રકૃતિ અવિરત, દેશવિરત ને સયતને, અનુક્રમે ૧૭–૧૩-ને ૯ રૂપ ત્રણ પતગ્રહસ્થાનમાં સમે છે.
હવે ઉપશમણિમાં વર્તતા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને સંક્રમને આશ્રયિ પતગ્રહવિધિ કહેવાય છે.
ચાવીશની સત્તાવાળા જીવને જે સમ્યકત્વ તે મિથ્યાત્વ ને મિશ્રનું પતગ્રહ છે. તેથી તે સમ્યકત્વ બાદ કરતાં શેષ ૨૩ પ્રકૃતિ, તે પુવેદ, સંજવલન ચતુષ્ક, સમ્યકત્વ, ને મિશ્ર એ ૭ પ્રયાત્મક પતગ્રહસ્થાનમાં સમે છે તથા ઉપશમણિમાં વર્તતા એજ
૧ આ સ્થાને કર્યપ્રકૃર્તિ ટીકામાં રચાિવર ના સંગામો ના પિતા એવો પાઠ છે તે સમીચીન નથી, તે કઈ લિખિત દેવેથી લખા હશે, માટે એ સ્થાને રાખવા પાઠ હેય તેજ ચાલુ આધકારમાં ઉપયોગી થાય અન્યથા નહિ. માટે મેં પણ ભાષાતરમાં સીજય પાઠને અનુસારે અર્થ કર્યો છે. પંચસંગ્રહમાં પણ હવશ્વય પાઠ દેખવામાં આવ્યા છે.