________________
ક્રમ પ્રકૃતિ.
ટીકા :-૩-૪ માં ૪ ના સંક્રમ હોય છે ત્યાં ઉપશમાપશમકને ૩ માં અને ક્ષપકક્ષેણિવ'તને ૪ માં ૪ ના સક્રમ હોય છે, તથા ૩–૧ માં ૩ ના સ'કેમ હોય છે ત્યાં ક્ષેપક શ્રેણિવતને ૩ માં, અને ક્ષાયિકાશમકને ૧ માં ૩ ના સક્રમ હોય છે. તથા ૨-૧ માં ૨ ના સક્રમ હોય છે, ત્યાં એના પતઙ્ગતુમાં ૧ ના સક્રમ ક્ષેપકશ્રેણિવતને અને ઉપશમેાપશમક જીવને પણ હેાય છે, અને ક્ષાયિકાપશ મકજીવને ૧ માં ૨ ના સક્રમ હોય છે. તથા ૧ માં ૧ ના સમ તા ક્ષપશ્રેણિવ'તનેજ હોય છે. આ પતઙ્ગહામાં સ"ક્રમસ્થાનોની સકલના પૂર્વે કહી છે, અને વિસ્તારથી જાણવાને માટે પટ્ટકાર્ત્તિમાં ( યંત્રસ્થાપનામાં ) વિસ્તારીને જાણુવુ".
ab