________________
સક્રમકરણુ.
www wwwant
એ પ્રમાણે મેાહનીય કર્મોના સ’ક્રમ, પતગૃહ વિધિ સવિસ્તર કહીને હવે નામક ના સક્રમ પ્રપત શ્રૃહ નિષિ કહેવાય છે. ત્યાં પ્રથમ નામનાં સક્રમસ્થાના કહે છે.
કર
મૂળ ગાથા ૨૩ મી.
तिदुगेगसयं छप्पण, चउतिगनउई य इगुणनउइया અવર્તુગેસો, સંમા વારસ ય કે ॥ ૨રૂ ॥
સ્થાના કયા કયા પતદ્મહમાં હાય છે ? તેની પૂર્વાનુપૂર્વીએ વા પશ્ચાતુપૂર્વીએ જે પ્રરૂપણા કરવી તે આનુપૂર્વી મહા. અને એવા અનુક્રમ રહિત સંક્રમસ્થાનાની અમુક અમુક પતગ્રહમાં પ્રાપ્તિ કહેવી તે અનાસુપૂર્વામહૃપળા. અને અન્ને પ્રકારે પ્રરૂપણા કરવી તે સમયમપળા, તથા ક્ષાયિકસમ્યકત્ત્વીને કયાં કયાં સક્રમસ્થાન કયા કયા પતદ્મહમાં સક્રમે ? તેની જે પ્રરૂપણા તે ક્ષીણુનમાહસત્યપ્રરૂપણા, એથી વિપરીત અક્ષીણુદર્શનમેાહસદ્ધપ્રરૂપણા અને ઉભય પ્રરૂપણા, એ પ્રમાણે ઉપશમશ્રેણુિવ્રત જીવનાં કયાં સંક્રમસ્થાના કયા પતઙ્ગહમાં સક્રમે ? તે ઉપશમકપ્રપણ, ક્ષપકને આયિ ક્ષપકસત્કપ્રરૂપણા, અને ઉભયને આયિ ઉભયપ્રરૂપણા. આ સિવાય પતદ્મહસ્થાનેાની સંકલના જાણુવી હાય તો પશુ સક્રમસ્થાનવત્ ૯ પ્રકારે સ`કલના થાય છે.
! “ અથવા એ નવે પ્રકારના મેળ મેળવીને બનતા પ્રયત્ને અનુક્રમ કાર્ને, તે પણુ' સૌંકલના જાણવાના ઉપાય છે.
: "શ્રી" ગ્રંથકાર મહારાજે એ ૯ સકલનામાંથી ૧૧ મી ગાથામાં અનાનુપૂવીએ સમસ્થાના તથા પતગ્રહસ્થાનાની પરસ્પર પ્રાપ્તિ કહીને સ્વામિત્વનાં સત્યસ્થાને કઇંક આનુપૂર્વીએ કહ્યાં છે, અને શેષ ઉપસંહારની ૧૨ થી ૨૧ મી ગાથા સુધીની ૧૦ ગાથાઓમાં સમસ્યાને આનુપૂર્વીએ કહ્યાં છે. એમાં પતવ્રહ અને સ્વામિત્વ અનાનુપૂર્વીએ કહેવાયા છે ( એક વસ્તુમાં અનુક્રમ કહેતાં ખીજામાં અનનુક્રમજ કહેવાય. કારણ કે સ અનુક્રમ સાથે સચવાય નહિ ) અને શેષ સકલનાએ સ્વબુદ્ધિથી પટ્ટકપર સ્થાપના રૂપે વિસ્તારવાને ભલામણ આપી છે.