________________
કમપ્રકૃતિ.
સાયિકેપ૦
ઉપશોપ ક્ષપક શ્રે
સાયિકાપ૦
છે ! ૧ ક્ષેપક છે.
આ ૨૦ થી ૧ સુધીનાં ( ૧૭-૧૬-૧૫ વિનામાં ) ૧૭મ’ | સ્થાને માત્ર શ્રેણિગત જીવાનેજ હોય છે.
હવે પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનની સકલના જાણવાને ઉપાય દર્શાવે છે.
મૂળગાથા રર મી. अणुपुवि अणाणुपुचि, झीण मझीणेण दिहि मोहम्मि उवसामगे य खवगे, य संकमे मग्गणोवाया ॥२२॥
ગાથાર્થ –ટીકાWવત.
ટીકાથ–પતગ્રહસ્થાનમાં સંક્રમસ્થાનનો વિચાર જાણવા ના આ ઉપાયે છે તે દર્શાવાય છે–શું આ સંક્રયસ્થાન સંક્રમમાં આનુપૂર્વીએ ઉપજે છે? કે અનાનુપૂર્વીએ ઉપજે છે? કે બન્ને પ્રકારે ઉપજે છે? તથા ક્ષીણુદર્શનમોહનીચમાં? કે અણીશુદર્શનમાહીત ચમાં? કે બન્ને પ્રકારમાં ઉપજે છે? તથા ઉપશમકમાં ? કે ક્ષયકમાં? કે બનેમાં ઉપજે છે?
૧ આ પતંગ્રહમાં સંક્રમસ્થાનને પ્રથમ એ રીતે કહેવાં કે ૧ થી થાવત ૨૭ સુધીનાં ૨૩ સ્થાને અનુક્રમે સ્થાપીને એકાદિ સંક્રમસ્થાને કયા કયા પતામહમાં હોય છે? અથવા ૨૭ થી ૧ સુધીનાં ૨૩ -સમ
48.