________________
૩૬૬
સંક્રમકરણ.
આહારકટ્રિક એ ૩૧ પ્રકૃતિ બાંધતાં એ ૩૧ પ્રકૃત્યાત્મકપતગહમાં ૧૦૩–૧૦૨-૯૬-૯૫ એ ચાર સંમિસ્થાને સકે છે.
, તથા જીનનામની બંધાવલિકા વ્યતીત થતાં (વર્તતાં) ૩૧ માં ૧૦૨ પ્રકૃતિ સંક્રમે છે.
તથા આહારક સપ્તકની બંધાવલિકા વ્યતિત નથતાં (=વર્તતા) ૩૧ માં ૬ પ્રકૃતિ સંકેમે છે.
તથા જીનનામ અને આહારકસપ્તકની બંધાવલિકા વ્યતીત ન થતાં (વર્તતાં) ૩૧ માં ૯૫ પ્રકૃતિ સકમે છે.
૧ અહિં “ જનનામની બંધાવલિકા વર્તતાં ” એમ કહેવાનું કારણ એ છે કે ૧૦૨ પ્રકૃતિને સંક્રમ તે જીનનામ રહિત છે. અર્થાત જે સમયથી છનનામના બંધને પ્રારંભ થયો તે સમયથી ૧૦૩ ની સત્તા તે થઈ, પરંતુ બન્ધાવલિકા સર્વકરણાસાધ્ય હેવાથી છનનામ એક આવલિકા સુધી સંક્રમે નહિ, માટે પ્રથમ આવલિકાઓ છનનામ રહિત ૧૦૨ ને સંક્રમ કહ્યા. પરંતુ આ વખતે આહારદિકને બધું છતનામ બન્ધથી પણ કમીમાંકની એક આવલિકા પૂર્વે પ્રારંભાયલે હોવો જોઈએ. અન્યથા આ સંક્રમસ્થાન લભ્યમાન ન થાય.
૨ અહિં સર્વત્ર બંધની વિવક્ષામાં નામકર્મની ૬૭ પ્રકૃતિ ગણાય છે. માટે બંધરૂપ પતગ્રહ વિવક્ષામાં આહારદિક ગણવામાં આવશે. અને સત્તાની વિરક્ષામાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ ગણાતી હોવાથી સત્તારૂપ સંક્રમની વિવક્ષામાં આહારકસપ્તક ગણવામાં આવશે. પુનઃ બધાવલિકા વસ્તુતઃ આહારક સબંધિ સાતે પ્રકૃતિની હોવાથી “આહારક સપ્તકની બંધાવલિકા ” એ શબ્દ વ્યપદેશ સંક્રમસ્થાનને અધિકારીને કરવાની જરૂર છે અન્યથા સંક્રમસ્થાનની પ્રકૃતિની સંખ્યા અવ્યવસ્થિત થઈ જાય છે.
પુનઃ આ સંક્રમસ્થાનની પ્રાપ્તિ પૂર્વે એક આવલિકા અગાઉ જીન નામને બધા પ્રારંભાયેલો હોવો જોઈએ. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય.
૩ જે સમયે જીનનામ અને આહારદિક ત્રણેને બંધ સમકાળે પ્રારંભાય તે સમયથી પ્રારંભીને એક આવલિકા સુધી આ સંક્રમસ્થાન પ્રાપ્ત થાય. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન હેય.