________________
સંક્રમકરણ.
પતગ્રહમાં ૧૨, અને ક્ષેપકેપશમક જીવને ૪ ના પતાહમાં ૧૨ પ્રતિયા સમે, તથા ૫-૩-૪ માં ૧૧ સમે, ત્યાં ઉપશમાપશમકને તથા ક્ષાયિક ક્ષેપકને ૫ માં, અને ક્ષાયિકેપશમકને ૩-૪ માં ૧૧ ને સંક્રમ હેય, તથા ઉપશમોપશમકને ક્ષપકશ્વેણિવંત એ એ જીવને ૪-૫ માં ૧૦ પ્રકૃતિ સંકેમે, તથા ક્ષાયિકે પશમકને ૩ માં ૯ ને સંક્રમ હોય છે.
મૂળગાથા ૨૦ મી. अह दुग तिग चउके, सत्त चउक्के तिगे य बोधवा छक्कं दुगं ति नियमा, पंच तिगे एकग दुगे य ॥२०॥
ગાથાથ–૨-૩-૪ માં ૮, ૩-૪ માં , ૨ માં , અને ૩-૧ર પતગ્રહમાં ૫ પ્રકૃતિ સંક્રમે છે. ને ૩-૧-ર માં પ સંમે છે.
1 ટીકાથ–૨-૩-૪ રૂ૫ ૩ પતગ્રહસ્થાનેમાં ૮ પ્રકૃતિચા સંકેમે છે. ત્યાં ક્ષાયિકે પશમક જીવને ૨-૩ માં, અને ઉપશાપશમકને ૪માં ૮ને સંક્રમ હોય છે. તથા ૩-૪ માં ૭ ને સંકેમ હોય છે ત્યાં ઉપશમેપશમક જીવને જ ૩-૪ માં ૭ ને સંક્રમ હેય છે. તથા ભાયિકાશમક જીવને ૨ માં ૬ ને સંક્રમ હિય છે. તથા ૩-૧-૨ માં ૫ ને સંક્રમ હોય ત્યાં ઉપશમેપશમક જીવને ૩ માં અને ક્ષાયિકે પશમક જીવને ૨-૧ માં પ ને સંક્રમ હેય છે.
મૂળગાથા ૨૧ મી. चत्तारि तिग चउके, तिन्नि तिगे एक्कगे य बोधवा दो दुसु एकाए विय, एका एकाए वोधवा ॥२१॥
ગાથાર્થ –૩-૪ માં, ૩–૧ માં ૩, ૨-૧ માં ૨, ને ૧ માં ૧ને સંક્રમ જાણ.