________________
કર્મપ્રકૃતિ.
૩૩૭
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
અભાવ હેવાથી ત્રણદર્શનમોહનીયને સંક્રમ થાય નહિ. તેથી ૨૮ વા ૨૭ ની સત્તાવાળા મિશ્રદષ્ટિજીવને ૨૧ ના પતગ્રહમાં ૨૫ પ્રકૃતિયે સકમે છે.
તથા ૨૪ની સત્તાવાળા મિશ્રસમ્યગ્દષ્ટિને તે ત્રણ દર્શનેહનીય સિવાયની જે ૨૧ પ્રકૃતિ, તે ૧૨ કષાય, પુરૂષદ, ભય, કુ, અને કેઇ એક યુગલ એ ૧૭ પ્રકૃત્યાત્મક પતબ્રહસ્થાનમાં સંક્રમે છે.
એ પ્રમાણે સારવાદન તથા મિશ્રદષ્ટિજીવને ૨૧ તથા ૧૭ રૂપ પતગ્રહસ્થાને કહીને હવે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનવાળા અને સંક્રમ સ્થાનેની તુલ્યતા હવાથી એ ચારેનાં પતથ્રહસ્થાને એક સાથે (ચારનાં ભેળાં) કહેવાય છે.
તે અવિરત ઉપશમસમ્યગ્દષ્ટિ જીવોને સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયથી એક આવલિકા સુધી સમ્યકત્વ અને મિશ્રને પહતાજ હોય છે, પરંતુ સંક્રમ હેત નથી. તેથી શેષ ૨૯ પ્રકૃતિ અવિરત ઉપશમસમ્યગ્દષ્ટિને ૧૨ કષાય, પુરૂષદ, ભય, કુછા, કેઈ એક યુગલ, સમ્યકત્વ ને મિથ્યાત્વ એ ૧૯ પ્રકૃત્યાત્મક પતગ્રહરથાનમાં સંક્રમે છે.
તથા દેશવિરતેશમસમ્યક્રષ્ટિજીવને એ ૨૬ પ્રકૃતિ પ્રત્યા ૪, સંજય૦૪, પૃવેદ, ભય, કુચ્છા, કોઈએક યુગલ, સમ્યક કવ, ને મિશ્ર એ ૧૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં ક્રમે છે.
* તથા પ્રમત્તાપ્રમત્તાપશમસમ્યગ્દષ્ટિ અને પૂર્વોક્ત ૨૬ પ્રકૃતિ સંજવલન ૪, પુવેદ, ભય, કુછા, એક યુગલ, સમ્યકત્વ, ને મિશ્ર એ ૧૧ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં સંક્રમે છે.
તથા એજ અવિરતપશમસમ્યષ્ટયાદિ ને સમ્યકત્વ- * પ્રાપ્તિની પ્રથમ આવલિકા વ્યતીત થતાં હિતાયાદિ આવલિમાં