________________
કર
સમકરણ. ~~ ~ ~
~ ~~~ ~~ ~~~ ~~ શેષ રહેતાં સં૦ માન પણ પતગ્રહ થાય નહિ તેથી પૂર્વોકત ૫ માંથી સં૦માન બાદ કરતાં શેષ૪ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં એજ ૧૦ પ્રકૃતિ સમયેન આવલિકા સુધી સંક્રમે છે–તદનતર અપ્રત્યા માન, પ્રત્યા માન, ઉપશાન્ત થયે શેષ ૮ પ્રકૃતિ તેજ ૪ના પત૬ગ્રહમાં સંક્રમે છે–તદનેતર સં૦માન ઉપશાંત થતાં શેષ ૭. પ્રકૃતિ ૪ ના પતગ્રહમાં અન્તર્મુહુર્ત સુધી સકે છે.
તદનેતર સંજ્વલનમાયાની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહેતાં સં૦ માયા પણ પતગ્રહ ન થાય. તેથી પૂર્વોક્ત ૪ માંથી સં૦ માયા બાદ કરતાં શેષ ૩ પ્રકૃત્યાત્મક પતઘ્રહસ્થાનમાં પૂર્વોક્ત ૭ પ્રકૃતિ સમાન છે આવલિકા સુધી સંક્રમે છે. તદનંતર અપ્રત્યા માયા ને પ્રત્યા માયા ઉપશાન્ત થતાં શેષ ૫ પ્રકૃતિ ૭ પ્રકૃતિરૂપ પતઘ્રહમાં સમાન બે આવલિકા સુધી સંકેમે છે. તદનેતર સં૦ માયા ઉપશાન્ત થયે છતે શેષ ૪ પ્રકૃતિય૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાં અન્તર્મુહૂર્ત સુધી સંક્રમે છે, તદનંતર અનિવૃત્તિ ગુણસ્થાનકના અત્યસમયે અપ્રત્યા લેભ ને પ્રત્યા, લોભ ઉપશાન્ત થતાં શેષ મિથ્યાત્વ ને મિશ્ર એ ૨ પ્રકૃતિ દર્શનમોહનીય ને ચારિત્ર મોહનીયના પરસ્પર સંક્રમાભાવથી સંજ્વલન લેભમાં સંકેમે નહિ. તેથી તે લોભને પણ પતગ્રહ નહિ હોવાથી બે પ્રકૃતિમાંજ સંક્રમે છે. ત્યાં મિથ્યાત્વ તે મિશ્રમાં ને સમ્યકત્વમાં સક્રમે છે. અને મિશ્ર તે સમ્યકત્વમાં સક્રમે છે.
-. અનંતાનુબંધિ-ચતુષ્ક અને દર્શન મેહનીયત્રિકરૂપ ૭ પ્રકૃતિએ ક્ષય થયે છતે ૨૧ ની સત્તાવાળે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ ઉપશમણિને અંગીકાર કરે છે, તેને અન્તર્મુહુર્ત પર્યન્ત પુરૂષદ ને સંજવલન ચતુષ્કરૂપ ૫ પ્રકૃત્યાત્મક પતગ્રહસ્થાનમાં તે ૨૧ પ્રકૃતિ સંક્રમે છે. તદનાતર અન્ડરકરણ કર્યું છતે સંજવલન લેભને સંક્રમ થતું નથી, તેથી તે ૨૧ માંથી સંજવલન લેભ બાદ કરતાં શેષ ૨૦ પ્રકૃતિ પૂર્વોક્ત ૫ પ્રકૃતિરૂપ પતøહમાં સંક્રમે