________________
કમપ્રકૃતિ. '
૩૩૫
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
- -
- -
- -
--
-
- -
- - -
-
- -- -
-
-
-
-
-
- -
--
-
-
તથા શેષ વીશાદિક ૨૨ સંક્રમ સ્થાને કદાચિત્ પ્રાપ્તિવાળાં હવાથી લા િશ છે.
એ પ્રમાણે મેહનીયમાં સંકમસ્થાન અને અસમસ્થાનની પ્રરૂપણા કરીને પતગ્રહ અને અપગ્રહસ્થાની પ્રરૂપણ કરે છે.
મૂળ ગાથા ૧૧ મી. सोलस बारसगठग, वीसग तेवीलगाइगे छच्च ! वजिय मोहस्स पडि-ग्गहा उ अवारस हर्वति॥११॥
ગાથાથ–૧૬, ૧૨, ૮, ૨૦ અને ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ છ મલીને ૧૦ સ્થાને રહિત શેષ ૧૮ પતઘ્રહસ્થાને મેહનીય કર્મનાં છે.
ટીકાથ–૧૬, ૧૨, ૮, ૨૦ અને વેવીશાદિક છ તે ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ એ દશ સ્થાને સિવાયના શેષ ૧-૨-૩-૪૫-૬-૭-૯–૧૦-૧-૧૩–૧૪-૧૫-૧૭–૧૮-૧૯-૨૧-૨૨ એ અઢાર પતગ્રહસ્થાને છે. ત્યા કયા પતગ્રહસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિ સંકિમે છે તે કહેવાય છે.
૨૮ ની સત્તાવાળા મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વ તે સમ્યકત્વને મિશ્રનું પતન્ગ્રહ છે, માટે મિથ્યાત્વ સિવાયની શેષ ર૭ પ્રકૃતિ મિથ્યાત્વ, ૧૬ કષાય, ૧ વેદ, ભય, કુચ્છા, ને કઈ પણ એક ચુગલ,
એ ૨૨ પ્રકૃતિમાં સંક્રમે છે–તથા સમ્યક્તવની ઉ&લના થતાં ૨૭ ની સત્તાવાળા એજ મિથ્યાદષ્ટિજીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતદુગ્રહ છે. માટે તે મિથ્યાત્વ બાદ કરતાં શેષ ૨૬ પ્રકૃતિ પૂર્વોકત ૨૨ પ્રકૃતિમાં સંકમે છે.
૧. ૨૮-૨૪–૧૭-૧૬-૬એ પાંચ સ્થાને તે અસંક્રમ સ્થાને પૂર્વેકહ્યાં છે. ૨, તે સમયે ૨૨ પ્રકૃત્યાત્મક પ્રથમ પતગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે,