________________
સક્રમકરણ.
' તથા એજ જીવને સંજવલન માયા ઉપશાન્ત થતાં ૪ પ્રકૃતિએને સંક્રમ થાય છે. અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષપક જીવને પૂર્વોકત ૧૦ પ્રકૃતિમાંથી ૬ નેકષાયને ક્ષય થતાં શેષ ૪ પ્રકૃતિને સકમ થાય છે.
તથા એજ જીવને પુરૂષદને ક્ષય થતાં ૩ પ્રકૃતિને સંક્રમ થાય છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને પૂકત ૫ પ્રકૃતિમાંથી અપ્રત્યા, માયા, પ્રત્યા માયાને ઉપશમ થતાં શેષ ૩ પ્રકૃતિને સંક્રમ થાય છે. ' તથા એજ જીવને સંજવલન માયા ઉપશાન્ત થતાં ૨ પ્રકૃતિચાને સકેમ થાય છે. અથવા ઉપશમ શ્રેણિમાં વર્તતા ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વોકત ૪ પ્રકૃતિમાંથી અપ્રત્યાલે, પ્રત્યાગ લભ એ બે ઉપશાન્ત થતાં શેષ ૨ પ્રકૃતિને સંક્રમ થાય છે. અથવા ક્ષાચિક સમ્યગ્દષ્ટિ ક્ષપક જીવને પૂર્વોક્ત ૩ પ્રકૃતિમાંથી સંજવલન કે ક્ષય થતાં ૨ પ્રકૃતિને સંક્રમ થાય છે. - તથા એજ જીવને સંજ્વલનમાનને ક્ષય થતાં શેષ ૧ પ્રકૃતિને સકેમ થાય છે.
આ પ્રમાણે સંક્રમસ્થાનની પ્રાપ્તિ વિચારતાં ૨૮-૨૪-૧૭ ૧૬–૧૫ એ પ-સંક્રમસ્થાન પ્રાપ્ત થતાં નથી. તે માટે એ ૫ સ્થાનેને નિષેધ કરાય છે. ને એ ૫ ને નિષેધ થતાં શેષ ૨૩ સંકમ. સ્થાને જ છે તે પૂર્વેત પ્રકારે જાણવા
એ સંકેમસ્થાનમાં ૨૫ પ્રકૃત્યાત્મક તૃતીય સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ ને અધવ એ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–૨૮ મોહનીયની સત્તાવાળા જીવને સમ્યકત્વ ને મિશ્ર એ બેની ઉકલના થતાં સાહિ, અનાદિમિથ્યાદષ્ટિજીવની અપેક્ષાએ અનારિ, અભવ્યની અપેક્ષાએ યુવ, અને ભવ્યની અપેક્ષાએ થર છે
૧ સમ્યકત્વ અને મિશ્રની ઉદ્દલના થવાથી ત્રણે દર્શનમેહનીયને સંક્રમ બંધ પડે છે તે સમયે ૨૫ નું સ્થાન સાદિ ભાવે હોય છે.