________________
૩૩૦
સંક્રમકરણ.
ગાથાર્થી–૨૮–૨૪–૧૭–૧૦–૧૫ એ પાંચ સ્થાને લઈને શિષ ર૭–૨૬-૨૫–૨૩–૨૨-૧૧-૨૦–૧–૧૮-૧૪ વિગેરે ૧ પર્યત ૨૩ સત્તાસ્થાને મેહનીયના સંક્રમમાં હાય.
ટીકાથ–આ અધિક વીશ અને ચારઅધિક વીશ એટલે અઠ્ઠાવીશ ને ચોવીશ તથા સત્તર, સેળ ને પંદર એ પાંચ સ્થાને વજીને શેષ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦–૧૧–૧૨-૧૩–૧૪ ૧૮–૧–૨૦-૨૧-૨૨-૨૩૨૫-૨૬–૨૭ એ વીશ સંક્રમસ્થાને મોહનીયકર્મમાં છે. " એ મહનીયનાં ૨૩ સમસ્થાને આ પ્રમાણે છે
૨૮ ની સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતધ્રહ છે. એ હેતુથી મિથ્યાત્વ સિવાયની શેષ ૨૭ પ્રકૃતિ સંકમે છે, ત્યાં ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિ પર પર સંમે છે, અને સમ્યકત્વ તથા મિશ્ર મિથ્યાત્વમાં સંક્રમે છે. તથા સમ્યકતવની ઉ&લના થયે છતે ૨૭ ની સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવને મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે, માટે મિથ્યાત્વ સિવાયની શેષ ૨૬ પ્રકૃતિ સંક્રમપણે વર્તે છે. મિશ્રની પણ ઉદ્દલના થયે છતે ૨૬ ની સત્તાવાળું મિથ્યાષ્ટિજીવ ૨૫ પ્રકૃતિ સંકમાવે છે. અથવા અનાદિ મિથ્યાષ્ટિજીવ જે ૨૬ ની સત્તાવાળે છે તે પણ ૨૫ પ્રકૃતિને સંક્રમાવે છે, કારણ કે મિથ્યાત્વના સંક્રમને અભાવ છે ને મિથ્યાત્વમોહનીય તે ચારિત્રમોહનીયમાં સંક્રમે નહિ, કારણ કે દર્શનેહનીય ને ચારિત્ર મેહનીય એ બેને પરસ્પર સંક્રમ હોય નહિ,
અથવા ૨૮ ની સત્તાવાળા ઉપશમસમ્યગ્દષ્ટિ જીવને સમ્યકવ પ્રાપ્તિથી એક આવલિકા ઉપર વર્તતાં (વ્યતીત થતાં) સમ્યકેવમાં મિથ્યાત્વ અને મિશ્રને સંક્રમ થાય છે. તે કારણથીતે સમ્યકત્વ પતગ્રહ છે માટે તેને બાદ કરતાં શેષ ૨૭ પ્રકૃતિ સંક્રમ પ્રાપ્ત છે.
, તથા તેજ ૨૮ ની સત્તાવાળા ઉપશમસમ્યગ્દષ્ટિજીવને પ્રથમ