________________
ર૪
સંક્રમકરણ, ~-~ ~ પતગ્રહ સ્થાન સાદાદિ ચાર પ્રકારે છે, અર્થાત્ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અgવ એ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–મિશ્રાદિ ગુણસ્થાનમાં ૯ ના પતગ્રહપણાને અભાવ છે, ત્યાંથી પડતાં પુનઃ પતગ્રહતા પ્રાપ્ત થાય છે, માટે એ ૯ નું પતગ્રહ સ્થાન પારિ, તસ્થાનાપ્રાપ્ત ને અનાદિ, અને અભવ્યભવ્યા ક્ષિાએ અવાર છે. તથા મિશ્રગુણસ્થાનથી અપૂર્વકરણના અસંખ્યાતમા ભાગ સુધી નવવિધ દર્શનાવરણયની સત્તાવાળા અને છ દર્શનાવરણયના અન્ધક છે ૬ ના એકસ્થાનમાં ૯ નું એક સ્થાન સંક્રમાવે છે. આ ૬ પ્રકૃતિરૂપ સ્થાનને પતગ્રહ કદાચિત્ હોવાથી સાવિ મકર વ છે. તથા અપૂર્વકરણના સંખ્યાતમે ભાગે નિદ્રામચલાને બધવિ
છેદ થયે છતે, ત્યાંથી આગળ સૂક્ષમસંપરાય ગુણસ્થાનના અન્તિમ સમય સુધી ઉપશમશ્રેણીમાં નવવિધ દર્શનાવરણીયના બન્યક છે ૪માં ૯ને સંક્રમાવે છે. આ ચતુષ્કરૂપપતગ્રહ પણ કદાચિત છેવાથી રાત્રિ દુર છે.તથા નવ (૯) ના સ્થાનને સંક્રમ ચાર પ્રકારને છે તે આ પ્રમાણે–સૂફમસંપરાથી ઉપરાંત ઉપશાંતમૂહમાં ૯ના સંક્રમને અભાવ છે, ને ત્યાંથી પડતાં પુનઃ ૯ ને સંક્રમ પ્રારંભાય છે માટે શાક, પુનઃ તસ્થાના પ્રાપ્ત જીવની અપેક્ષાએ અનાદિ, અને અભવ્ય ભવ્યની અપેક્ષાએ તા િસકુર છે.
પુનઃ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણકાળના સંખ્યાતભાગ વ્યતીત થતાં એક સંખ્યામભાગ શેષ રહે ત્યારે ત્યાનદ્ધિ ત્રિકના ક્ષયથી આગળ સૂફમસં૫રાયના અતિમસમય સુધી છ દર્શનાવરણયની સત્તાવાળા અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર દર્શનાવરણીયના બન્ધક છે તે ૪ દર્શનાવરણમાં ૬ નું સ્થાન સંકમાવે છે. આ ૬ ને સંક્રમ અને ૪ ને પતગ્રહ પણ કદાચિત્ હોવાથી સાવિ છે. અહિંથી આગળ દર્શનાવરણીય સંક્રમ કે પતદ્મહે કાંઈ પણ થાય નહિ.
હવે વેદનીય તથા ગોત્રમાં સંકેમ પતગ્રહનાં સ્થાન દર્શાવાય