________________
કર૬
સંક્રમકરણ.
સંકમતું નથી, ને પુનઃ સ્વ સ્વ બહેતુના સદુભાવે એ ૬૭ને અન્યપ્રારંભ થયે છતે પતદુગ્રહતા પ્રાપ્ત થાય માટે શારિ, તથા તે પ્રશ્નતિના બન્ધવ્યવચ્છેદસ્થાનને નહિ પ્રાપ્ત થયેલા છની અપેક્ષાએ અનાવિ, અભવ્યાપેક્ષાએ દુષ, ને ભવ્યાપેક્ષાએ અgs. " તથા શેષ ૮૮ અધુવબન્ધિની પ્રકૃતિને તે બન્થની અધુરતા હોવાથીજ તે સર્વની પતગ્રહતા સાદિ અધ્રુવ છે. અને મિથ્યાવા યુવબધિની હોતે પણ જે જીવને સમ્યકત્વ અને મિશ્રની સત્તા છે, તેજ જીવ સમ્યકત્વ તથા મિશ્રને મિથ્યાત્વમાં સંકમાવે છે, પરંતુ બીજે કેઈ.જીવ સંક્રમાવતે નથી, એ હેતુથી મિથ્યાત્વની પતહતા પણ સાદિ અધુર ભાગે છે. , -
એ પ્રમાણે પ્રત્યેક પ્રકૃતિના સંક્રમ અને પતગ્રહપણાની સાદાદિકરૂપણ કરીને હવે પ્રકૃતિસ્થામાં તે સાદ્યાદિપ્રરૂપણા કરાય છે.. . ... ' કે , ' મૂળ ગાથા ૮ મી. पगईठाणे वितहा, पडिग्गहो संकमो य बोधको पढमंतिम पगईणं, पंचसु पंचण्ह दोवि भवे ॥८॥ * ગાથાર્થ –એકેક પ્રકૃતિને અગે સંક્રમ અને પતગ્રહતા પ્રથમ જે રીતે કહી છે તે રીતે અહિં પ્રકૃતિસ્થામાં પણ જાણવી. તેમાં પણ પ્રથમ જ્ઞાનાવરણય ને અતિમ અન્તરાય સંબંધિ પાંચ પ્રકૃતિમાં સંક્રમ ને પતગ્રહ એ બે ભાવ છે.
ટીકાર્થ–પૂર્વે જેમ એકેક પ્રકૃતિને અંગે સંક્રમ અને પતાહ પારું સાદ્યાદિ ભાવે કહ્યું, તેમ પ્રકૃતિ સ્થાનેમાં પણ જાણવું. અહિં બે ત્રણ આદિક પ્રકૃતિને સમુદાય તે સ્થાન કહેવાય છે. ત્યાં પ્રથમ જ્ઞાનાવરણીયને અને જ્ઞાનાવરણતુલ્ય વિરક્ષાવાળા અન્તરાયને પણ સંક્રમ પતગ્રહતા હોવાથી પ્રથમ સ્થાન પ્રતિપાદના