________________
કર૪
સક્રમકરણ,
wwwwwww
હવે સંગમ સંધિ સાહિ સરાતિ પણ કહે છે.
મૂળ ગાથા ૬ ઠી. साइ अणाई धुव अधुवा, य सव्वधुवसंतकम्माणं साइ अधुवा य सेसा, मिच्छा वेयणि य नीए हिं ॥६॥
ગાથાર્થ –મિથ્યાત્વ, વેદનીય રને નીચત્ર એ ચાર પ્રકૃતિ સિવાય શેષ સર્વ (૧૨૬) ધ્રુવસત્તાક પ્રકૃતિમાં સાદિ, અનાદિ, ધ્રુવ, ને અદ્ભવ એ ચારે કાળભાંગા હોય છે, ને શેષ પ્રકૃતિયેમાં સાદિ અધુર એ બે ભાગે સકેમ હોય છે.
ટીકાર્ય-સમ્યકત્વ, મિશ્ર, નરકશ્ચિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈચિસપ્તક, છનનામ, ઉચ્ચત્ર, એ ચોવીશ, તથા ચાર આયુષ્ય મલીને ૨૮ પ્રકૃતિ અધુવસત્તાક છે, અને શેષ ૧૩૦ ઉત્તર પ્રકૃતિ ધ્રુવસત્તાક છે. એ ધ્રુવસત્તાકમાંથી બે વેદનીય, નીચત્ર, અને મિથ્યાત્વરૂપ ચાર પ્રકૃતિ બાદ કરતાં શેષ ૧૨૬ પૃવસત્તાક પ્રકૃતિને સાદિ, અનાદિ, ધ્રુવ, ને અધવ એ ચારે પ્રકારને સક્રમ થાય છે. તે આ પ્રમાણે–આ ૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિમાં જે પ્રકૃતિનું જે પતગ્રહ છે તે પતગ્રહને બધવિચ્છેદ થતાંતે પ્રકૃતિને પણ સંક્રમ ન થાય, અને પુનઃ તે પતગ્રહ પ્રકૃતિને બધે સ્વબ
હેતુ પ્રાપ્ત થતાં પ્રવર્તે છે, તેથી મધ્યમાન પતગ્રહપ્રકૃતિમાં પુનઃ તે પ્રવાસત્તાક પ્રકૃતિને સકમ પ્રારંભાય છે તે કારણથી રારિ, અને તે તે પતગ્રહપ્રકૃતિના અબધપ્રાગ્ય સ્થાનને અદ્યાપિ પર્યન્ત પ્રાપ્ત નહીં થયેલા છને આશ્રય તે થવસતાક પ્રકૃતિ ને સંક્રમ અનારિ છે. તથા પતગ્રહને કદાપિ પણ વિચ્છેદ નહિ થવાથી અભવ્ય જીવને આશ્રયિ તે પ્રવાસત્તાકને સંક્રમ પુર છે, અને ભવ્ય જીવને કાળાન્તરે પણ પદગ્રહને અન્ય વ્યવચ્છેદ થવાથી ધ્રુવસત્તાકને સંરકમ ર છે.