________________
૩૨૨
*
સંક્રમકરણ
વેદ અને સંજ્વલનચતુષ્કરૂપ ચારિત્રમેહનીયની ૫ પ્રકૃતિનું
ત્યાં (અન્ડરકરણમાં) આનુપૂવીની પરિપાટીએ (પૂવીનુપૂર્વીએ) સંક્રમણ થાય છે, પરંતુ અનાનુપૂર્વીએ સંક્રમણ થતું નથી. અહિં ચારિત્રમોહનીય કહેવાથી એજ ૫ પ્રકૃતિનું ગ્રહણ થાય છે, પરંતુ અન્ય પ્રકૃતિનું અબબ્ધભાવ હોવાથી ગ્રહણ થતું નથી. તે આનુપૂર્વીની પરિપાટીએ સંક્રમ આ પ્રમાણે થાય છે–પુરૂષદને સંક્રમ સંજવલન કેધ, માન, માયા, ને લેભ એ ચારમાં થાય છે પણ બીજે નહિ. તથા સંજવલન કૈધને સંક્રમ સંજવલન માન, માયા, ને લોભમાં જ થાય પરતુ પુરૂષદમાં નહિ. તથા સંવ, માનને સંક્રમ સંજવ, માયા, ને લેભમાં થાય છે પરંતુ પુરૂષદ ને સંજીવ ક્રેધમાં નહિ. તથા સંજવલન માયાને સંક્રમ સંવ લેભમાંજ થાય, પરંતુ પાશ્ચાત્ય ત્રણ પ્રકૃતિમાં નહિ,
તથા અન્ડરકરણથી અન્યત્ર ( બીજે સ્થાને) પુરૂષ વેદાદિ પાંચ પ્રકૃતિને અને શેષ પ્રકૃતિને પણ અન્ડરકરણ સિવાય સર્વે અવસ્થાઓમાં સર્વ પ્રકારે એટલે અનુક્રમે અને અનુક્રમે પણ સંક્રમ થાય એમ જાણવું. પુનઃ તે સંક્રમ શું સર્વદા થાય કે અમુક કાળે થાય? એના ઉત્તરમાં જાણવાનું કે જે રીતે પ્રથમ કહી ગયા છે તે રીતે બન્ધકાળેજ સંક્રમ થાય, પરંતુ બીજે કાળે સંક્રમ ન હોય.
એ પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ, વિધિ, અપવાદ અને નિયમ કહો. અને હવે પ્રથમ જે કહ્યું કે “જે પ્રકૃતિને અન્ય પ્રવર્તે
તે પ્રકૃતિ અન્ય પ્રકૃતિના સંક્રમણ પ્રત્યે પતગ્રહ થાય છે તેમાં અપવાદ કહે છે.
૧ અહિં સંક્વલન લેભ સંક્રમ કોઈ પણ પરપ્રકૃતિમાં નથી. તે આગળ ઉપશમનાકરણમાં કહેવાશે.
૨ શેષ ૨૦ સહિત ૨૫ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની.
૩ પૂર્વનુપૂર્વીએ પશ્ચાનુપૂર્વીએ અને અનનુપૂર્વીએ પણ. ( આ ત્રણે પ્રકારને સંક્રમ એક સમયે યુગપતકાળે હોય છે. )