________________
ક૨૦
સંક્રમકરણ.
--
-
પૂર્વે કહેલું સંક્રમનું લક્ષણ અતિપ્રસક્ત (સર્વત્રવ્યાપ્ત) છે, માટે તેમાં જે અપવાદ છે તે કહે છે.
મૂળ ગાથા ૩જી. मोहदुगाउगमूल, पगडीण न परोप्परंनि संकमणं संकमबंधुदउव्व, कृणालिगाईण करणाई ॥३॥
ગાથાર્થ –ાહનીયદિકને, આયુષ્યચતુષ્કને, ને મૂળ પ્રકૃતિને પ્રત્યેકને પરસ્પર સંક્રમ ન હોય. તથા સંકમાવલિ, બન્દાવલિ, ઉદયાવલિ ને ઉદ્વર્તનાવલિકાદિગત પરમાણુઓને કઈ પણ કરશું ન લાગે (એ ચારે આવલિકાએ કરણ સાધ્ય ન હોય.)
ટીકીથ – મેહકિક એટલે દર્શનમોહનીય અને ચારિત્ર શાહનીચ એ બેને પરરચર સકમ ન થાય. અથૉત્ દર્શનમાહનીય ચારિત્રહનીચમાં ન સમે, અને ચારિત્રમોહનીય દશમેહનીયમાં ન સંક્રમે. તેમજ ચાર આયુષ્ય પણ પરસ્પર સકમતાં નથી, તથા આઠ મૂળ પ્રકૃતિ પણ પરસ્પર સંક્રમતી નથી. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીયમાં દર્શનાવરણ ન સ કમે, તથા દર્શનાવરણમાં જ્ઞાનાવરણું ન સંમે એ રીતે સર્વ મૂળ પ્રકૃતિને આશ્રય જાણવું વળી પણ છે કે જે દર્શન એહનીયમાં જે જીવ વતે છે, તે જીવ દર્શન મોહનીયને અન્ય દર્શન મેહનીયમાં સમાવે નહિ જેમ મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વને, મિશ્રદષ્ટિ છવ મિશ્રને, અને સમ્યગુષ્ટિ જીવ સમ્યકત્વમોહનીચને કયાંય પણ સંગાવલો નથી. તથા સાસ્વાદન અને મિશ્ર સમ્યકત્વવાળા છ અવિશુદ્ધ અભ્યથી હોવાથી દર્શનમોહનીયને કયાંય પણ સમાવતા નથી. અને બધાને અભાવ હોતે છતે પણ દર્શનમોહનીયને સકમ વિશુદ્ધ સમ્યગદષ્ટિનેજ હોય છે, પરંતુ અવિશુદ્ધ સમ્યગૃષ્ટિને નહિ પુનઃબીજી વાત એ છે કે પરપ્રકૃતિમાં સંક્રમ પામેલું દલિક
૧ જે વસ્તુનું જે લક્ષણ બાંધ્યું હોય તે લક્ષણ તે વસ્તુમાં સર્વત્ર ન ધટે તે તે લક્ષણ અતિપ્રસક્ત, અવ્યાસ કહેવાય છે,