________________
કર્મપ્રકૃતિ,
ન
૫
,
,
* . - મૂળ ગાથા ૨છે दुसु वेगे दिडिदुर्ग, बंधेणविणा वि सुद्धदिहिस्स परिणामइ जीले तं, पगइऍ पडिग्गहो एसा ॥
ગાથાથ–વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ એ દર્શનમોહનીયને બેમાં અથવા એકમાં બન્ધવિના પણ સંક્રમાવે છે. તથા જે પ્રકતિમાં તે પ્રકૃત્યન્તર દલિક સંક્રમે છે તે આ આધારભૂત પ્રકૃતિનું પતદાહ” એવું વિશેષનામ છે.
ટીકાથી–વિશુદ્ધ સમ્યગૃષ્ટિની આધારભૂત એવી સમ્યકત્વ ને મિશ્ર એ બે પ્રકૃતિમાં મિથ્યાત્વને, અને એક સમ્યકત્વમાં મિશ્રને બન્ધ વિના પણ સંકમાવે છે. અહિં ભાવાર્થ એ છે કે અન્ય મિથ્યાત્વને જ હોય છે, પરંતુ મિશ્ર કે સમ્યકત્વને બંધ હેય નહિ. કારણ કે મદનકાદવરથાનીય મિથ્યાત્વપુદ્દમોજ ઔષધિ સરખા ઉપશમસક લગ- શુદ્ધિ વડે શુદ્ધ, અર્ધ વિશુદ્ધ ને અશુદ્ધ એ પ્રમાણે ત્રણ પ્રકાર 1 . ય છે. તેમાં વિશુદ્ધ પુદુગલે તે સમ્યકત્વ, અર્ધવિશુદ્ધ પુદગલે તે મિશ્ર, ને અવિશુદ્ધ પગલે તે મિથ્યાત્વ કહેવાય છે. ત્યાં વિશુદ્ધ સમ્યગુષ્ટિ જીવ સમ્યકતવમાં ને મિશ્નમાં બન્ધવિના પણ મિથ્યાત્વને સંક્રમાવે છે, અને મિશ્રને સમ્યકત્વમાં સંકમાવે છે. એ પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ કર્યું. - હવે જે પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિના પરમાણુઓ સમ છે તે પ્રકૃતિનાં વિશેષનામ કહે છે જે આધારભૂત પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિના પરમાણુઓ સક્રમે છે, અર્થાત્ આધારભૂત પ્રકૃતિપણે પરિણમે છે તે આધરભૂત પ્રકૃતિ કહેવાય છે. પતરહ એટલે પાત્રના જેવી તે પતરહ પ્રકૃતિ, અથત સંકમ્પમાણ પ્રકૃતિને આધાર તે પતગ્રહ પ્રકૃતિ.
-
8
8
*