________________
કર્મપ્રકૃતિ..
૩૨૧
એક આવલિકા માત્ર કાળ સુધી ઉદ્વર્તાનાદિ સર્વકરણને અગ્ય (અસાધ્ય) જાણવું. કેવલ કાન્તરલિકજ એક આલિકા સુધી સર્વકરણને અસાધ્ય હાય એમ નહિ, પરંતુ બન્માદિકભાવને પામેલું ક્રેલિક પણ એક આવલિકામાત્ર સકલકરણને અસાધ્ય હોય છે. એજ વાત ગાથાથી કહે છે કે લાગવગ ાિળ વાજપાઈ અર્થાત સમાવલિકાસ, બન્યાવલિકાકા ને આદિ શબ્દથી દર્શન ત્રિકરહિત ઉપશાંત મોહનીય એ સર્વદલિક સર્વકરણને અસાધ્ય. જાણવાં પુના દર્શનવિક તે ઉપશાંત થયું હોય તે પણ સંક્રમે છે.
પૂજ્ય પ્રકારે સંક્રમનું લક્ષણ અને અપવાદ એ છે કહા. અને હવે અવિશેષપણે અનુક્રમે અથવા અનનુક્રમે સંકેમપ્રાપ્ત થવામાં જે નિયમ છે તે દર્શાવે છે.
મૂળ ગાથા ૪ થી. अंतरकरणमि कए, चरित्तमोहे ऽणुपुव्विसंकमणं अन्नत्य सेसिगाणं, च सबहिं सबहा बंधे ॥४॥
* ગાથાથ—અખ્તરકરણકયે છતે પુવેદ, અને સંજવલનચતુષ્ક એ પાંચ ચારિત્રમોહનીયને પૂર્વનુપૂર્વીએ સંક્રમ હોય છે, અને અન્તરકરણ સિવાયના કાળમાં એ પ ને તથા શેષ સર્વને સર્વ અવસ્થામાં સર્વ પ્રકારે (કમે, ઉદ્ધમે) બધકાળે સંક્રમ હોય.
ટીકાથ-અન્તરકરણને જે વિધિ તે આગળ ઉપશમના કરણને પ્રસંગે કહેવાશે. ત્યાં ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયને ઉપશમાવવાને છે અને ક્ષપકશ્રેણિમાં પુનઃ ૮ કષાયને ક્ષય કર્યો બાદ ૧૩ પ્રકૃતિને ક્ષય કરવા માટે અન્તરકરણ કર્યું છતે પુરૂષ
૧ અર્થાત કાર્મણ વર્ગના પરાઓ કર્મપણે બન્યાયા પછી બન્ધ સમયથી એક આવલિકા સુધીમાં એવી અવસ્થાવાળા હોય છે કે તે પરમાણુઓને સંક્રમ, ઉદીરણા, ઉઠના અપવર્નના ઉદય ઇત્યાદિ. કઈ પણ થાય નહિ, એ રીતે સંક્રમાવલિકાદિકનું પણ જાણવું.