________________
કર્મપ્રકૃતિ.
ના
ન
મુળ ગાથા પ મી. तिसु आवलियासु सम-ऊणियासु अपडिग्गहा उ
संजलणा दुसु आवलियासु पढम, ठिइए सेसासु विय वेदो॥५॥
ગાથાર્થ–અન્ડરકરણ કર્યું છતે સમયે ત્રણ આવલિકા પ્રથમ સ્થિતિની શેષ રહે, ત્યારે સંજવલન ચતુષ્ક પતગ્રહ ન થાય, અને પ્રથમ સ્થિતિની સમાન બે આવલિકા શેષ રહે ત્યારે પુરૂષદ પતદુગ્રહ ન થાય.
ટીકાથ – અન્તરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિની સમાન ત્રણ આવલિકા શેષ રહે, ત્યારે ચારે સંજવલન કષાય અપતાહ પણને પામે છે, અર્થાત્ પતગ્રહ થતા નથી. અહિં તાત્પર્ય એ છે કે–સમયે ત્રણ આવલિકા જેટલી અન્તરકરણ સંબધિ પ્રથમ સ્થિતિ શેષ રહે ત્યારે ચારે સંજવલન પ્રકૃતિને બધે પ્રવર્તતે છતે પણ તેમાં અન્ય પ્રકૃતિનું દલિક સંમિતું નથી, તે કારણથી તે વખતે તે સંજ્વલનની ચારે પ્રકૃતિ અપગ્રહ થાય છે.
તથા અન્તરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિ સંબધિ સમાન બે આવલિકા શેષ રહેતાં પુરૂષદ પતગ્રહ ન થાય, અર્થાત્ તે અવસરે પુરૂષદમાં કેઈ પણ અન્ય પ્રકૃતિનું દલિક સકમ પામતું નથી. વેદ કહેવાથી અહિં પુરૂષ જ જાણ, પરંતુ સ્ત્રીવેદ, નપુસક વેદ નહિ, કારણ કે તે અવસરે તે બે વેદના બન્ધને અભાવ હોવાથી જ અપગ્રહપણાની સિદ્ધિ (પ્રાપ્તિ) છે. પુનઃ જે કે મિથ્યાત્વને ક્ષય થતાં મિશ્રને, અને મિથ્યાત્વ તથા મિશ્રને ક્ષય થતાં સમ્યકત્વને, અને સમ્યકત્વ તથા મિશ્રની ઉકલના થતાં મિથ્યાત્વને અપતગ્રહપણું કહ્યું નથી, તે પણ ત્રણેનું અપગ્રહપણ ઉપલક્ષણથી જાણી લેવું. કારણ કે એ ત્રણમાં પણ કઈ કલિક તે અવસરે સંક્રમ પમાતું નથી,