________________
કર્મપ્રકૃતિ.
--
-
-------
કરે છે તે આ પ્રમાણે પ્રથમ જ્ઞાનાવરણીય, અને અન્તિમ અન્તરાય સંબધિ પ્રત્યેકની પચે પ્રકૃતિમાં સંક્રમ અને પતશૈહતા. એ બને ભારે થાય છે. અર્થાત જ્ઞાનાવરણીય અને અત્તરાયનું પાંચ પાંચ પ્રકૃત્યાત્મક એકેક સ્થાન સંક્રમ અને પતગ્રહ એ અને ભાવ યુક્ત છે. ને તે સંક્રમ પતાગ્રહ ભાવ સાદાદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉપશાંત ગુણસ્થાને એ બે સ્થાનના સંક્રમભાવને અને પતગ્રહ ભાવને અભાવ છે, ને ત્યાંથી પડતાં પુનઃ સંક્રમ પતઃગ્રહ ભાવ પ્રારંભાય છે માટે સાતિસ્થાના પ્રાપ્ત જીવની અપેક્ષાએ અનાવિ, અને અભવ્ય ભવ્યની અપેક્ષાએ પ્રથા છે.
હવે દર્શનાવરણીયનાં સંક્રમ પતગ્રહ સ્થાનેનું નિરૂપણ કરાય છે.
મૂળગાથા ૯ મી. नवगच्छक्क चउक्के, नवगं छक्कं च चउसु बिइयम्मि अन्नयरस्सिं अन्नयरा, विय वेयणीय गोएसु ॥९॥
ગાથાર્થ –દ્વિતીય દર્શનાવરણમાં ૮-૬ અને ૪ માં ૯ સક, તથા ૬ પ્રકૃતિ ૪ માં સંક્રમ માટે સક્રમરથાન છે છે, ને ત્રણ પતગ્રહ સ્થાન છે. વેદનીય અને ગેત્રમાં બધ્યમાન કઈ પણ પ્રકૃતિમાં અખધ્યમાન કોઈ પણ પ્રકૃતિ સંક્રમે માટે સંક્રમ વા પતગ્રહ સ્થાન એકેકેજ છે.
ટીકાર્થ–દ્વિતીય દર્શનાવરણીય કર્મમાં ૯-૬-૪ એ ત્રણ સ્થાનમાં ૯ નું એક સ્થાન સંક્રમે, ૪ ના એક સ્થાનમાં ૬ નું એક સ્થાન સંકમે, તે કારણથી અહિં ૯ અને ૬ એ બે સંક્રમસ્થાન છે. તથા ૯-– એ ત્રણ પતહ સ્થાન છે. ૯ ના પતગ્રહસ્થાનમાં મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનવાળા તથા નવવિધ દર્શનાવરણના બન્ધક જી ૯ ના સ્થાનને પણ સંક્રમાવે છે. આ ૯ નું