________________
કર્મપ્રકૃતિ.
૨૮૯
WAAAAAAAMAANAA
.
મૂળ ગાથા ૮૬ મી. बंधा बाहाणुकसि, इयर कंडक अबाह बंधाणं ठाणाणि एक नाणं-तराणि अत्थेण कंडं च ॥८६॥
ગાથાથ–ઉત્કૃષ્ટસ્થિતિબંધ-જન્યરિતિબંધ-ઉત્કૃષ્ટઅબાધા-જઘન્યઅબાધા-કંડકસ્થાન-અબાધાસ્થાન-સ્થિતિબંધસ્થાન-દ્વિગુણહાનિસ્થાને–અર્થકડક, ને નિષેકરથાને એ ૧૦ સ્થાનનું અ૫બહુત કહેવાય છે.
ટીકાઈ–વંત વાણgmતિ ઇતિ–ઉત્કૃષ્ટસ્થિતિબંધ, જઘન્યસ્થિતિબંધ, ઉત્કૃષ્ટઅબાધા, જઘન્ય અખાધા, તથા કરી બાદ વંધ્યા કાળાબ=કડક સ્થાને, અમાધાસ્થાને સ્થિતિધસ્થાને, તથા નાતort=બે દ્વિગુણહાનિવચ્ચેનું એક અન્તર, તથા નાનારૂપ અન્તરે એટલે દ્વિગુણહાનિસ્થાને, તથા થશે જ જઘન્યઅબાધાહીન એવી ઉત્કૃષ્ટઅબાધાવડે, જઘન્યસ્થિતિહીન રૂપે ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગ આપતાં જે ભાગ પ્રાપ્ત થાય તેટલા ભાગને અર્થકંડક કહેવું એમ સંપ્રદાયગતપુરૂષ કહે છે. અત્રે ૨ કાર સમુચ્ચયવાચક છે. તથા પચસંગ્રહમાં તે અર્થકકને સ્થાને “અબાધાકડકસ્થાને” એ પ્રમાણે કહ્યું છે. ત્યાં મૂળ ટીકાકારે આ પ્રમાણે વ્યાપયા કરી છે કે–અબાધા અને કંડકે તે અબાધા કડકે (એ દ્વાદ્ધ સમાસ છે, તેનાં સ્થાન તે અખાધાકડકસ્થાને, તે બનેની પણ (અબાધાની અને કંડકની) સ્થાનસંખ્યા તે અબાધા-કંકસ્થાને. હવે એ ૧૦ સ્થાનેનું અલ્પાબહેવ કહેવાય છે. •
૧ અર્થાત અબાધાસ્થાને વડે સ્થિતિસ્થાનને ભાગ આપતાં જે એક અબાધાકડકવર્તિ સર્વસ્થિતિ પ્રમાણ ભાગ આવે તે, (અથવા અર્થકંડક એટલે એક અબાધાકંડક.)
૨ આ પ્રમાણે પંચગ્રહને મતે ૧ અબાધાસ્થાન, અને એક કડકસ્થાન એ બે મલીને એક અર્થ કડક થાય છે, માટે પ્રથમ અર્થની અપે