________________
ક્રમ પ્રકૃતિ.
૨૯૭
ન થાય. તે ભાગાના અસંખ્યાતને ભાગે જેટલા ભાગ થાય ને તેટલા ભાગામાં જેટલા આકાશપ્રદેશરાશિ થાય તેટલા પ્રમાણમાં દ્વિગુણવૃદ્ધિસ્થાના થાય છે. ૧
એ પ્રમાણે પ્રગણુના કહીને હવે અનુદિ વિચારાય છે. ત્યાં સ્થિતિમ“ધ હેતુભૂત અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિના અભાવ છે. કારણ કે જ્ઞાનાવરણના જઘન્યસ્થિતિમષે જે અધ્યવસાચા છે, તેથી બીજે સ્થિતિમન્યે અન્ય અધ્યવસાયેા છે ને તેથી ત્રીજે સ્થિતિમન્ય પણ અન્ય અધ્યવસાયા છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના સવ સ્થિતિસ્થાનામાં પ્રત્યેક અન્યઅન્ય અધ્યવસાયા છે. એ રીતે શેષ દશનાવરણીયાતિ કર્મોમાં પણ જાણવુ,
હવે તીવ્રમન્ત્રતા કહેવાના પ્રસગ છે પરંતુ તે આગળ કહેવાશે. માટે અહિ' તે તીવ્રમન્ત્રતાની વિષક્ષા કરવી બાકી રહી છે એમ જાણવું. એ પ્રમાણે ત્રણ અનુચાએ કરીને સ્થિતિ સમુટ્ટાહાર કહ્યો.
હવે વિષમુનાદાર કહેવાય છે—ત્યાં પ્રમાણાનુગમ ને અપમહત્વ એ એ અનુચેાગ છે. તેમાં પ્રથમ પ્રમાણાનુગમઢાર કહેથાય છે તે આ પ્રમાણે—જ્ઞાનાવરણની સર્વ સ્થિતિયામાં અધ્યા સાચેા કેટલા ? ઉત્તર-અસ'ખ્યલેાકાશપ્રદેશપ્રમાણુ. એ રીતે સ કર્મોમાં પ્રમાણાનુગમ કહેવા.
હવે અપબહુ કહેવાય છે.
કોર કરવાથી મનુષ્યની સખ્યા પ્રાપ્ત થાય છે. જેમ ૨×ર×××ર×ર એ પ્રમાણે ૯૬ બગડા માંડીને ગુણાકાર કરતાં ૨૯ અંક રૂપ મનુષ્ય સ ંખ્યાના જવામ આવે છે. માટે અહિં ૯૬ આંકને મનુષ્ય સખ્યાના હેતુ કહ્યો છે.
૧ સત્કલ્પનાએ ૨૧′૦૦૦૦૦૦૦૦૦૦ નું વર્ગીમૂળ ૯૬૦૦૦૦૦ ને ૯૬ થી ભાગ આપતાં ૧૦૦૦૦૦ તેના અસખ્યાત રૂપ ૧૦૦ થી ભાગ આપતાં ૧૦૦૦ દ્વિગુણુવ્રુદ્ધિસ્થાના થાય. આ સબંધમાં કાઈ ખીછ રીતે યુક્તિપુરઃસર કહે તા તે પ્રમાણુ કરવા ચેાગ્ય છે.
38