________________
AAAMAA AAYAAN .
. . .
.
AAWAN .
.
બંધનકરણ. -~- ~~- ~~~ - ~: - .
ચૂળ ગાથા ૮૯ મી. ठिइ दीहयाए कमसो, असंखगुणियाण णतगुणणाए, पढमजहन्नुकोस, वितिय जहन्नाइया चरमा ॥८९॥ . ગાથાર્થ અધિક અધિક સ્થિતિયુક્ત માં અનુક્રમે અસંખ્યગુણ અસખ્યણ અધ્યવસાયે કહેવા અને પ્રથમ સ્થિતિસ્થાનના જઘન્ય અધ્યવસાયથી ઉત્કૃષ્ટઅધ્યવસાય અનતગુણ છે. એ પ્રમાણે જઘન્યસ્થિતિથી પ્રારંભીને દ્વિતીય તૃતીયાદિ ચાવતુ અન્તિમ સ્થિતિસ્થાન સુધીના પ્રત્યેક સ્થાનેમાં જઘન્યથી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનતગુણ કહે. તથા પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાધ્યવસાયથી દ્વિતીયંસ્થિતિનો જઘન્યોધ્યવસાયમાં પણ અનતગુણપણું કહેવું તે પણ ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી. '
ટીકાથ-સ્થિતિની દીર્ધતાએ અનુક્રમે અધ્યવસાય સ્થાને અસંખ્યણું કહેવાં અર્થાત્ જે કર્મથી જેની સ્થિતિ અનુક્રમે અધિક ન હોય તે કર્મથી તેનાં (અનુક્રમે) અધ્યવસાયસ્થાને અસંધરાણ કહેવત્તે આ પ્રમાણે –
આયુષ્યનાં રિતિબન્યાધ્યવસાયસ્થાને સર્વથી અલ્પ છે. તેથી નામ અને ત્રિકર્મના સ્થિતિબધાધ્યવસાયંસ્થાને અસંખ્યગુણ છે. અહિં પ્રશ્ન એ છે કે–
પ્રશઆયુષ્યનાં સ્થિતિસ્થાનોમાં અનુક્રમે અસંખ્યJણું. વૃદ્ધિ (અધ્યવસાય સ્થાનમાં) છે. અને નામ તથા ગોત્રકમમાં તે ' પ્રત્યેક સ્થિતિસ્થાને વિશેષાધિકરૂપ વૃદ્ધિ છે. તે આયુષ્યની અપેક્ષાએ નામત્રના સ્થિતિ બન્શાવ્યવસાયે અસંખ્ય ગુણ કેમ થાય?
ઉત્તર–આયુષ્યના જ સ્થિતિસ્થાનમાં જે સ્થિતિ બન્યાધ્યવસાયે છે તેથી નામ ગેત્રની જ સ્થિતિમાં અતિ પ્રભૂત