________________
બંધનકરણું.
છે. તેથી પણ દ્વિતીય સ્થિતિનુ જઘન્યરિતિબન્ધાવસાચસ્થાન અનતગુણ સંકલેશ યુક્ત છે. તેથી પણ તેજ દ્વિતીયસ્થિતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધાદ્યવસાયસ્થાન અનતગુણ સકલેશયુકત છે, એ પ્રમાણે પ્રત્યેક સ્થિતિએ જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિબાધ્યવસાથસ્થાન અનંતગુણપણે ત્યાં સુધી કહેવું કે ચાવત્ ઉત્કૃષ્ટ રિથતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધાશ્ચવસાય સ્થાન અનન્તગુણ આવે, એ પ્રમાણે સ્થિતિસમુદાહાર સંપૂર્ણ પણે કહ્યો. હવે જીવલસુવાર કહે છે.
મૂળ ગાથા ૭ મી. बंधती धुव पगडी,परित्तमाणिग सुभाण तिविहरसं चउ तिग बिट्ठाणगयं, विवरीय तिगंचअसुभाण॥९॥
ગાથાથ–પ્રવMધિ પ્રકૃતિએ ૪૭, અને પરાવર્તમાન શુભાદિ પ્રકૃતિ ૩૪ એ ૮૧ પ્રકૃતિને ચતુસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ક્રિસ્થાનિક એ ૩ પ્રકારને રસ બંધાય. તે અવસરે અશુભ પ્રકૃતિને ૩ પ્રકારને રસ તેથી વિપરીત પણે ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુ સ્થાનિક એ પ્રમાણે બધાય.
ટીકાથ-જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય , મિથ્યાત્વ, કષાય ૧૬, ભય, કુચ્છા, તૈિજસ, કાર્મણ, વર્ણાદિક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, ને અન્તરાય ૫,એ ૪૭ યુવબલ્પિ પ્રકૃતિ ચતુ ત્રિ દ્ધિ સ્થાનિક રસને બાંધતે જીવ શાતા, દેવદ્ધિક ૨, મનુષ્યદ્રિક ૨પન્દ્રિય, દેહત્રિક ૩, ઉપાંગત્રિક ૩, સમચતુરસ, વાર્ષભનારા, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉોત, સુખગતિ, ત્રસાદિ ૧૦, જીતનામ, શુભાયુષ્યત્રિક ૩, ઉચ્ચગેત્ર એ ૩૪ પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક, ને અતિમાનુભાગરૂપ કિસ્થાનિક, એ ૩ પ્રકારના રસને બાંધે છે.
અહિં શુભપ્રકૃતિને રસ દુધાદિ રસ સરખે (મિષ્ટ) છે,