________________
*
*
જઘન્યસ્થિતિમાં બધૂકપણે વર્તતા છો અલ્પ છે. તેથી દ્વિતીયસ્થિતિમાં વિશેષાધિક છે, તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકડે સાગરેપમ વ્યતિકાને થાય ત્યાં સુધી કહેવું. ને ત્યાંથી આગળ વિશેષહીનતા પણ ઘણા સેંકડે સાગરોપમ સુધી કહેવી.
તથા અશુભપરાવર્તમાન પ્રકૃતિને ત્રિસ્થાનિકરસ બાંધતાં છતાં ધ્રુવપ્રકૃતિની સ્વપ્રાગ્ય જઘન્યસ્થિતિમાં બમ્પકપણે વર્તતા - જીવે અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં બમ્પકપણે વર્તતા જીવે વિશેષાધિક છે, ને તેથી તૃતીય સ્થિતિમાં બન્યપણે વર્તતા છે વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેંકડો સાગરોપમ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું. અને ત્યાંથી આગળ વિશેષતાની પણ ઘણું સેંકડે સાગરેપમ સુધી કહેવી.
તથા અશુભપરાવર્તમાન પ્રકૃતિના ચતુઃસ્થાનિકરસને બાયતાં છતાં કુવપ્રકૃતિની સ્વપ્રાગ્ય જઘન્ય સ્થિતિમાં અન્યકપણે વર્તતાજી અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે, ને તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકડે સાગરેપમ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી વિશેષાધિકપણું કહીને ત્યાંથી આગળ એજ પરિપાટીએ વિશેષહાનિ પણ ઘણુ સાગરેપમ સુધી કહેવી. એ પ્રમાણે ચતુ સ્થાનિકરસબધેક જીવોની વિશેષહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી તે અશુ પરા પ્રકૃતિની ઉત્કૃષ્ટ રિથતિ આવે, અર્થાત 'ઉત્કૃષ્ટસ્થિતિગત ચતુસ્થાનિકરસના બમ્પક છ પ્રાપ્ત થાય.
એ પ્રમાણે અનોપનિધા પ્રરૂપણા કરીને હવે જિલ્લા પ્રરૂપણ કહે છે. ટીકામાં કહયે નથી, તેનું કારણ સભ્ય રીતે સમજી શકાતું નથી, પરંતુ ચાલુ અધિકારમાં એ અર્થની આવશ્યકતા હેવાથી લખ્યા છે.
૧ “ચતુઃસ્થાનકાગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ ” એ અર્થ જણ,