________________
પ્રકૃતિ.
૩૧
સાકારાનાકારા પગપ્રાચગ્ય સ્થિતિસ્થાને સખ્યાત ગુણુ છે ॥ ૭॥ તેથી પણ દ્વિસ્થાનક રસચવમધ્યથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાના સંખ્યાતગુણ છે. તેથી પણ શુ॰ પા૦ પ્રકૃતિના જઘન્યસ્થિતિબન્ધ સખ્યાત ગુણ છે. તેથી પણુ અણુ પરા॰ પ્રકૃતિના જઘન્યસ્થિતિ અન્ય વિશેષાધિક છે- તેથી પણુ અણુ પરા પ્રકૃતિના દ્વિસ્થાનક રસ ચવમધ્યથી નીચેનાં એકાન્ત સાકારાપયેળ ચાગ્ય સ્થિતિસ્થાના સખ્યાતગુણુ છે, તેથી તેજ પરા૰ અશુ॰ પ્રકૃતિયાના દ્વિસ્થાનકરસ ચવમધ્યથી નીચેનાં ને પાશ્ચાત્ય સ્થાનાથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે, તેથી પણ તેજ અણુ પરા પ્રકૃતિયાના દ્વિસ્થાનકરસચવમધ્યથી ઉપરના મિશ્રસ્થિતિસ્થાના સ`ખ્યાતગુણુ છે. તેથી પણ ઉપરનાં એકાન્ત સાકારાપાત્ર પ્રાચેાગ્ય સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે. તેથી પણ તેજ પરા॰ અશ્રુ પ્રકૃતિયાના ત્રિસ્થા નિક રસચવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાન સખ્યાતગુણ છે, તેથી ત્રિસ્થાનક રસયનમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે, તેથી પણુ અણુ પરા પ્રકૃતિના ચતુઃસ્થાનિક સચવમધ્યથી નીચે નાં સ્થિતિસ્થાના સખ્યાતગુણ છે. તેથી પણ ચવમધ્યથી ઉપરની ડાયસ્થિનિ સખ્યાતગુ ગ્ , જે સ્થિતિસ્થાનથી અપવતના કરણુવર્ડ
*WWW
૧. આ વાકયના ભાવથ એ છે કે ઉત્કૃષ્ટસ્થિતિને અપવત્તના કરણ વડે અપવત્તીને જે ઉત્કૃષ્ટસ્થિતિ રચે તે અપવત ના વડે ઉત્કૃષ્ટસ્થિતિ કરેલી કહેવાય. જેમકે ૧૦૦ સમયાત્મક ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્ષાંતે ૧૧ થી ૭૦ સમય સુધીની ( ૮૦ અપત્તિસ્થિતિસ્થાન રૂપ ) કરી શકે, તેમાં ૧૦૦ સમયની સ્થિતિને અપવર્તીને ૧૧ સમયાત્મક કરી દેવી તે અ૫૦ કરણ વડે જધન્યસ્થિતિ કરી કહેવાય, તે ૧૨ થી માંડીને ૮૯ સમય સુધીમાંની ક્રાઇ પણ સ્થિતિ રચવી તે અપવત્તના કરણવડે મધ્યમસ્થિતિ રચી કહેવાય, અને એજ ૧૦૦ સમયની સ્થિતિને ૯૦ સમયાત્મક કરવી તે “ અપવ ના કરણવÝ ઉત્કૃષ્ટસ્થિતિ રચી ” એમ કહેવાય. ને તે વ્યાધાતાપવત્તેનાથી ઉ સ્થિતિ ચી શકાય છે. તેમાં પણ અત્રે તા વિવક્ષિત વમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાનામાં જે જધન્યાયપવત્તનાએ ઉ સ્થિતિ રચે તે ગ્રહણ કરવી, પરંતુ સમુચ્ચયે ગ્રહણુ ન કરવી. કારણુ