________________
અધનકરણ.
ટીકાથ——પરાવર્ત્ત માન શુભપ્રકૃતિના ત્રિસ્થાનિક રસને ખાંધતાં ધ્રુવપ્રકૃતિની સ્વપ્રાયેાગ્ય જઘન્યસ્થિતિમાં અન્ધક પણે વતતા જીવા અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે. તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણા સેકી સાગરોપમ વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવુ. ત્યાંથી આગળ વિશેગૃહીન વિશેષહીનપણુ' પણ ઘણા સે'ક સાગરોપમ સુધી કહેવું.
૩૦
..
wwwwww
તથા પરાવર્ત્તમાન શુભપ્રકૃતિના દ્વિસ્થાનિક રસને બાંધતાં ધ્રુવ પ્રકૃતિની સ્વપ્રાયેાગ્ય જધન્યસ્થિતિમાં અન્યકપણે વતા જીવા અપ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક છે, તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક છે. એ પ્રમાણે ઘણુા સેકડો સાગરોપમ શ્રૃતિકાન્ત થાય ત્યાં સુધી કહેવુ. ત્યાંથી આગળ વિશેષહીનતા પણુ ઘણા સેકડો સાગરોપમ શ્રૃતિકાન્ત થાય ત્યાં સુધી કહેવી. પુનઃ અહિં શુ॰ પરા॰ પ્રકૃતિના દ્વિસ્થાનિક રસમન્વક જીવે. આ પદ્ધ તિએ ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે પરાવત્ત'માન શુભ પ્રકૃતિચાની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે, અર્થાત્ ઉત્કૃષ્ટસ્થિતિગત દ્વિસ્થાનિક મન્ધક જીવે પ્રાપ્ત થાય ત્યાં સુધી આ પરિપાટી કહેવી.
તથા અશુભપરાવર્ત્તમાન પ્રકૃતિયાના પૂર્વૌકત અનુક્રમે પ્રથમથી દ્વિસ્થાનિકરસબન્ધક કહીને ત્યારબાદ ત્રિસ્થાનિકરસંબધક કહેવા, ને ત્યારબાદ ચતુઃસ્થાનિકરસબન્ધક કહેવા,તે પણ યાવત્ ઉત્કૃઋસ્થિતિ સુધી કહેવા. અહિ. તાપય આ પ્રમાણે છે-અશુભ પાશ્ર્વત માન પ્રકૃતિના વૈદ્વિસ્થાનિકરસને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની
૧ અહિં સ્વપ્રાયાગ્યપણું છવાની અપેક્ષાએ જાણવું, પરંતુ પ્રકૃતિની અપેક્ષાએ નહિ.
૨ ા ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રકૃતિપ્રાયેાઞ નહિ, પરંતુ સ્થિાનિક રસ અન્યપ્રાયોગ્ય ઉ॰ સ્થિતિ જાણવી.
હ
“ દ્વિસ્થાનિકરસને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની ” એ અ