________________
કર્મપ્રકૃતિ.
નક કસ
હવે કયા છે શુભપ્રકૃતિના ચતુ સ્થાનિક, ત્રિસ્થાનિક, અને ક્રિસ્થાનિક રસ બાંધે છે ? તે કહે છે.
મૂળ ગાથા ૯૧-૯૨ મી. सबविसुद्धा बंधति, मज्झिमा संकिलिहतरगा य . धुवपगडि जहन्नठिई, सहविसुद्धा उबंधंति ॥११॥ तिठाणे अजहन्न, बिहाणे ज़ेहगं सुभाण कमा સાથે ૩જાન્ન, શાહબ્લોસ ચિરાપ્તિ મારા
ગાથાથ–ટીકાWવત્
ટીકાથ–જે અતિવિશુદ્ધ અધ્યવસાયવાળા છે તે પરવર્તમાન શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે છે, પુનઃ જે મધ્યમ પરિણામવાળા છે તે શુ પરા. ને ત્રિસ્થાનિક રસ બાંધે છે, અને જે અતિ સકિલષ્ટ અધ્યવસાયવાળા જે તે શુ પરાને હિસ્થાનિક રસ બાંધે છે. પુનઃ જે તગ્ય ભૂમિકાનુસારે અતિ વિશુદ્ધ અધ્યવસાયવાળા જ જો પશવર્તમાન અશુભ પ્રકૃતિ બાંધે તે તેને ક્રિસ્થાનિક રસ નિપજાવે છે, તથા મધ્યમ પરિણામવાળા છ વિસ્થાનિક રસને અને અતિ સકિલષ્ટ પરિણામવાળા જ ચતુઃસ્થાનિક રસને નિપજાવે છે.
તથા જે અતિ વિશુદ્ધિવાળા જ શુભપ્રકૃતિને ચતુઃસ્થાનિક રૂ બાંધે છે, તે પુત્ર પ્રકૃતિની જધન્યસ્થિતિ બાંધે છે. (અહિં ગાથામાં નિકા એ સસમી વિભક્તિના પ્રયોગમાં છે, પરંતુ અર્થથી ષષ્ઠી વિભકિત ગ્રહણ કરવી.) તથા જે જીવે શુ પરાકને વિસ્થાનિક રસ બાંધે છે, તે જ ધ્રુવ પ્રકૃતિની મધ્યમ સ્થિતિ બાંધે છે. તથા જે જીવે શુ પરાગ ને દ્વિસ્થાનિક રસ બાંધે છે તે છે ધ્રુવ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે છે.