________________
કમત
કમપ્રકૃતિ.
૨૯૫
NM Nઝ 5
–
રામાં વિશેષ
અધ્યવસાયસ્થાને અ૫, તેથી દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં વિશેષ વિશેષાધિકપણે વૃદ્ધિ થાય અને આયુષ્યમાં અસંચગુણ વૃદ્ધિ અનુક્રમે થાય.
ટીકાથ—અહિં સર્વે પણ કમીની જઘન્ય સ્થિતિથી પ્રારભીને ઉત્કૃષ્ટ સ્થિતિના અતિમ સમય સુધીમાં જેટલા સમયે તેટલાં પ્રત્યેક (જઘન્યસ્થિતિ સહિત) સ્થિતિસ્થાને કહેવાય છે. એકેક સ્થિતિસ્થાન બધાને છતે તે બંધના હેતુભૂત કાષાયિક અધ્યવસાય નાના છાની અપેક્ષાએ અસંખ્યકાકાશના પ્રદેશ પ્રમાણે જાણવા. અહિં અનન્તપનિધા ને પરંપરે પનિયા એ બે પ્રકારની પ્રરૂપણ છે, ત્યાં પ્રથમ અનોપનિષા પ્રપળા (ની પદ્ધતિએ અધ્યવસાયસ્થાને) કહેવાય છે.
ફુar જિલક્ષી આયુ સિવાય સાત કર્મના જઘન્ય સ્થિતિ બન્યથી આગળ દ્વિતીયાદિ સ્થિતિસ્થામાં વિશેષવૃદ્ધિ એટલે વિશેષાધિકરૂપ વૃદ્ધિ જાણવી તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીય કર્મના જઘન્ય સ્થિ તે બધે તબ હેતુભૂત અધ્યવસાયે નાના એની અપેક્ષાએ અસંખ્યક પ્રમાણ છે. તે બીજાં સ્થિતિસ્થાનગતાશ્ચવસાયની અપેક્ષાએ અલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિમાં વિશેષાધિક, તેથી પણ તૃતીય સ્થિતિસ્થાનમાં વિશેષાધિક અધ્યવસાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ રિસ્થતિ સુધી કહેવું. ને એ પ્રમાણે સર્વ કર્મોમાં પણ કહેવું.
તથા આવા સપનુ આયુષ્યના જઘન્ય સ્થિતિસ્થાન થી આરંભીને ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાને અસંખ્યગુણવૃદ્ધિ કહેવી તે આ પ્રમાણે –-આયુષ્યના જઘન્યસ્થિતિ, સ્થાને તબંધહેતુભૂત અધ્યવસાયે અસંખ્યક પ્રમાણ છે, તે અર્થથી સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાન જાણવો. ( પરતુ અનુભાગ બન્ધાવસાયસ્થાન નહિ. )