________________
બંધનકરણ, ~~ ~~ ~~~~~ ~~~~~~~~~~ -~-~~~~ ~-~
॥ उत्कृष्ठस्थितिबंधादि १० स्थानोनुं अल्पवहुत्व ।।
પર્યાપ્ત વા અપર્યાપ્ત સંપિચેન્દ્રિય જ બન્યક હેતે છતે આયુ વિના સાતકર્મની જઘન્ય અબાધા તે સર્વથી અલ્પ છે, અને તે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેથી અબાધાસ્થાન અને કડક સ્થાને અસંખ્યગુણ છે. ને પરસ્પર તુલ્ય છે. તે આ પ્રમાણે—જઘન્ય અબાધાથી ઉત્કૃષ્ટઅબાધાના અન્તિમ સમય સુધીમાં જેટલા સમયે (પ્રાપ્ત થાય છે, તેટલાં અબાધાસ્થાને છે. જેમ જઘન્યઅબાધા તે પ્રથમ અબાધાસ્થાન, તેથી સમયાધિક દ્વિતીય અમાધાસ્થાન, તેથી કિસમયાધિક તૃતીય અબાધાસ્થાન, એ પ્રમાણે ઉત્કૃષ્ટઅખાધાના અત્યસમય સુધી કહેવું. પુનઃ અબાધાકડ પણ એટલાજ છે. કારણ કે જઘન્ય અબાધાથી પ્રારંભીને એક સમય સમય પ્રત્યે એકેક કડકની પ્રાપ્તિ હોય છે. તે પ્રથમ (૮૫ મી ગાથામાં) કહી ગયા છે. તેથી ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે. કારણ કે ઉત્કૃષ્ટઅબાધામાં જઘન્ય અખાધા પણ અતર્ગત છે, તેથી દલિકનિકવિધિમાં દિગુણહાનિસ્થાને અસગુણ છે, કારણ કે પલ્યોપમના પ્રથમ વિંર્ગમૂલના અસખ્યાતમાભાગના સમયરાશિ પ્રમાણ છે. તેથી બે દ્વિગુણહાનિના એક અન્તરમાં રહેલાં નિષેકસ્થાને અસંખ્યાતગુણ છે. કારણ કે તે અસંખ્યાતપલ્યોપમના વર્ગમૂહપ્રમાણ છે. તેથી પણ અર્થકડક અસંખ્યગુણ છે. તેથી જઘન્ય સ્થિતિબન્ધ અસંખ્ય ગુણ છે. કારણ કે તે અન્તકેડીકલ સાગરોપમપ્રમાણ છે. શ્રેણિપર આરૂઢ નહિ થયેલા એવા સંપિચેન્દ્રિયપર્યાપ્ત જીવે જઘન્યથી પણ અન્તર્કેડાછેડી સાગરોપમપ્રમાણુ સ્થિતિબન્ધ કરે છે. તેથી પણ સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે. ત્યાં જ્ઞાનાવરણુદર્શનાવક્ષાએ પંચસંગ્રહના અર્થમાં બમણાં સ્થાન આવે છે. પરંતુ કડક સ્થાન અથવા અબાધાસ્થાનથી આ અર્થવાળું અર્થકંડક અસંખ્યગણું કેવી રીતે થાય? તે શ્રી બહુશ્રુતથી જાણવા યોગ્ય છે.
૧ અસંખ્ય પોપમનું પ્રથમ વર્ગમૂલ કાટતાં જેટલા સમય ઘાય તેટલા અસંખ્યસમયની રાશિપ્રમાણુ, ઈતિભાવ.