________________
કર્મપતિ.
૨૯૧
ટસ્થિતિ પ્રત્યેક
સગા
રણ, વેદનીય, ને અન્તરાયનાં સ્થિતિસ્થાને ૨૯ ગુણ અધિક છે. મિથ્યાત્વનાં ૬૯ ગુણ, ને નામગોત્રનાં સ્થિતિસ્થાને ૧૯ ગુણ અધિક છે. તેથી પણ ઉત્કૃષ્ટસ્થિતિ વિશેષાધિક છે. કારણ કે જઘન્યસ્થિતિ અને અખાધાકાળ એ બન્ને ઉત્કૃષ્ટસ્થિતિમાં અન્તર્ગત છે, તથા સશિ અથવા અસંપિચેન્દ્રિયપર્યાપ્તામાં પ્રત્યેકના આયુષ્યની જઘન્ય અબાધા સર્વથી અલ્પ છે. તેથી જઘન્યસ્થિતિબન્ધ સંખ્યાતગુણ છે. જે તે ક્ષુલ્લકભવરૂપ છે. તેથી અબાધાસ્થાને અસંખ્યગુણ છે, કારણ કે જઘન્ય અબાધારહિત પૂર્વોડ વર્ષના ત્રીજાભાગપ્રમાણુ અબાધાસ્થાને છે. તેથી પણું ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે, કારણ કે તેમાં જઘન્યઅબાધા પણ અન્તર્ગત છે. તેથી દ્વિગુણહાનિસ્થાને અસંખ્યગુણ છે ને તે પાપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. તેથી પણ બે દ્વિગુણહાનિના એક અન્તરમાં નિષેક સ્થાને અસંખ્યગુણ છે, તેની યુક્તિ પ્રથમ દર્શાવી છે. તેથી સ્થિતિ બન્ધસ્થાને અસંખ્યગુણ છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ વિશેષાધિક છે, કારણ કે તેમાં જઘન્ય અખાધા પણ અન્તર્ગત છે. - તથા અપર્યાપ્તસંગ્નિ, અસંગ્નિપનિય. વિકલેઢિય, સૂર બા, એકેદ્રિયપ્રયત, ને અપર્યાપ્ત એ ૧૨ જીવભેદના આયુષ્યના સંબધે પ્રત્યેકમાં જઘન્ય અબાધા સર્વથી અલ્પ છે. તેથી જ સ્થિતિ બધ સંખ્યાતગુણ છે. તેથી પણ ઉ૦ અબાધા વિશેષાધિક છે. તેથી પણ સ્થિતિબન્ધસ્થાને સંખ્યાતગુણ છે, કારણ કે જઘન્ય સ્થિતિ રહિત પૂર્વડવર્ણપ્રમાણુ સ્થિતિબંધસ્થાને છે. તેથી ઉત્કૃષ્ટ રિતિબધ વિશેષાધિક છે. કારણ કે જઘન્યસ્થિતિ અને અબાધા એ અને તેમાં અન્તર્ગત છે.
તથા અસંપિચેદ્રિય વિકલેલિય, આસૂ એકે પ્રિયપર્યાપ્ત, ને અપર્યાપ્ત એ ૧૨ જીવલેદના સંબધે આયુવિના સાત કર્મમાં (પ્રત્યેક જીવભેદને અગે) અબાધાસ્થાને અને કડકે અલ્પ છે,
૧ ટીકામાં ફૂલોનિમારહિત એ લિખિત દોષ સંભવે છે, ૨ અસંખ્યપલ્યોપમવર્ગમૂલપ્રમાણ છે.