________________
બંધનકરણ,
અને ચશરૂપ શુભપંચક, ઉચ્ચત્ર, તથા મૂળ એટલે પ્રથમ સંસ્થાના સમચતુરસ, અને પ્રથમસંઘયણ વજીરૂષભનારા, એ ૯ પ્રકૃતિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે ૧૦ કલાકેડી સાગરેપમ પ્રમાણુ જાણવી. અને ૧૦૦૦ વર્ષની અબાધા, તથા અબાધાકાળહીન કર્મલિકને અનુભવકાળ જાણુ.
તળીબgaggeતે સંસ્થાને અને સંઘયણેમાં દ્વિતીય તૃતિ. ' યાદિ સંસ્થાન તથા સંઘયણમાં અનુક્રમે દ્વિવૃદ્ધિ (દ્વિકવૃદ્ધિ) કરવી તે આ પ્રમાણે–દ્વિતીયસંસ્થાન અને સંઘયણની ૧૨ કેડીકેડી સાગરિપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૨૦૦ વર્ષ અબધાકાળ, અને અબાધાકાળહીન કર્મદલિકને અનુભવકાળ છે. તથા તૃતિયસંસ્થાન અને સંઘયણમાં ૧૪ કેડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૪૦૦ વર્ષ અબાધાકાળ, ને અબાધાકાળ ન્યૂન અનુભવકાળ છે. તથા ચતુર્થસંસ્થાન સંઘયણની ૧૬ કેડીકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટરિથતિ, ૧૬૦૦ વર્ષ અગાધાકાળ,ને અબાધાકાળહીન કર્મલિકનુભવકાળ છે. તથા પંચમ સંસ્થાન સંઘયણની ૧૮ કડાકડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ, ને અબાધાકાળહીન અનુભવકાળ છે. તથા છઠ્ઠા સંસ્થાન સંઘયણની ૨૦ કેડીકેડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધા ને અબાધાહીન કર્મને અનુભવકાળ છે.
તથા ચારણ હુ વિવાઢ તિજે એટલે સૂક્ષમ, અપર્યાપ્ત, ને સાધારણરૂપ સૂક્ષ્મત્રિકની, તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયરૂપ વિકલત્રિકની ૧૮ કેડીકેડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ, ૧૮૦૦ વર્ષ અબાધા ને અબાધાકાળહીન અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૩ મી. तित्थगरा हारदुगे, अंतो वीसा सनिञ्चनामाणं तेत्तीसुदही सुरना, रयाउ सेलाउ पल्लतिगं ॥७३॥